રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ચણા ને ધોઈ ને ચાર પાચ કલાક પલાળી રાખો. પલળી ગયા પછી તેમાં 3સિટી વગાડી બાફી લો.
- 2
હવે આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવી લો.ટામેટા અને ડુંગળી ને પણ મિક્ષર મા પીસી.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ નાખો.લાલ મરચા અને તમાલ પત્ર નાખો વઘાર કરો તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી ચડવા દો હવે બધા મસાલા માપ આપ્યા છે એ પ્રમાણે નાખો.ચડે એટલે ચણા નાખી દો.
- 4
તૈયાર છે પંજાબી છોલે ચણાની સબ્જી
Similar Recipes
-
છોલે (સફેદ ચણા નુ શાક)
#શાક આં છોલે પૂરી અને પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે. બનાવવા માં પણ સરળ છે,સાથે સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
-
-
-
મખાના કાજુ કરી પંજાબી સબ્જી (Makhana Kaju Curry Punjabi Sabji Recipe In Gujarati)
#KS3 Richa Shahpatel -
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
-
"છોલે મસાલેદાર"
#કઠોળ કઠોળ એ દરેક રીતે સારું છે,હે લ્થી રહેવા માટે કઠોળ બહુ સારો ભાગ ભજવે છે અહી આપણે સફેદ ચણા જેને છોલે ચણા કહીએ છીએ,તેમસાલેદાર બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#પંજાબી સબ્જી રેશીપી પંજાબી છોલે હવે પંજાબી ન રહેતા દરેક સ્ટેટનું સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.જેમાં છોલેચણા પંજાબમાં ઉત્પન્ન કરવામાં આવતી ખેત-પેદાશ હોવાથી અને તેમાં મસાલા બટર મલાઈ વગેરેનો ભરપૂર ઉપયોગ થતો હોઈ એટલા ટેસ્ટી અને મઝેદાર બને છે કે ગુજરાતી રંગીન મિઝાજી ખાવાની શોખીન પ્રજાએ તેમને પોતાની ઘરેલું રેશીપી તરીકે અપનાવી લીધી છે. Smitaben R dave -
# પંજાબી છોલે(punjabi chole in Gujarati)
#વિક મિલ 3# સ્ટીમ એન્ડ ફાઇડ#માઇ ઇબુક# પોસ્ટ ૧૩ Kalika Raval -
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
-
-
-
પંજાબી છોલે પનીર (Punjabi Chhole Paneer Recipe In Gujarati)
હું પંજાબી છું, અને આ રેસિપિ પ્રોટીન અને આયરન થી ભરપૂર છે satnamkaur khanuja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14908853
ટિપ્પણીઓ