મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)

ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.
ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો.
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.
ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘર માં જ બનાવેલું દહીં એક બોલ માં કોટન નું કપડું પાથરી એમાં ઉમેરો ને એ કપડાં ની નીચે ગરણી મૂકો જેથી દહીંમાંથી બધું પાણી નીતરી જાય. ને ઉપર કોઈ ભારે વજનવાળી વસ્તુ મૂકી આખી રાત ફ્રીઝ મા મુકી રાખો..જેથી દહીં વધારે ખાટું ના થાય. ત્યાર બાદ એક વાટકી માં ગરમ કરેલું દૂધ ઉમેરી તેમાં કેસર ના તાર ઉમેરી 15 મિનિટ માટે ફ્રીઝ મા મુકી રાખો.
- 2
હવે આપણા દહીં માંથી બધું જ પાણી નીતરી ને એકદમ પાણી વગર નો દહીં નો મસ્કો તૈયાર થઈ ગયો છે. હવે આ દહીં ના મસ્કા ને બીજા બોલ માં કાઢી ને ઉમેરો. હવે આમાં મિલ્ક પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી વ્હિસ્કર્ થી દહીં ને બરાબર ફેંટી લો. (મિલ્ક પાઉડર મઠા માં ઉમેરવાથી મઠો ઘાટો બને છે)
- 3
હવે આ મઠા માં કેરી નો પલ્પ અને કેસર વાળું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એમાં ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને પિસ્તા નો ભૂકો ઉમેરી બધું હળવા હાથે મિક્સ કરી લો. ત્યાર બાદ આ મઠ્ઠા ને ફ્રીઝ મા 3 કલાક માટે સેટ થવા મૂકી દો.
- 4
- 5
હવે આ મઠા ને સરવિંગ બોલ માં કાઢી સર્વ કરવું. હવે આ મઠા ને કેરી ના ટુકડા, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર, પીસ્તા નો ભૂકો, પીસ્તા ની કતરણ, ડ્રાય રોઝ પેટલ અને કેસર ના તાર થી ગાર્નિશ કરો.
- 6
હવે આપણો એકદમ ટેસ્ટી ને બજાર જેવો મેંગો મઠો તૈયાર છે સર્વ કરવા માટે. આ મેંગો મઠો ને એકદમ ઠંડો કરી તેની લહેજત માણો.
- 7
Similar Recipes
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
કેસર ડ્રાય ફ્રુટ મઠ્ઠો (Kesar Dry Fruit Matho Recipe In Gujarati)
#KS6 આજે મે પેલી વખત મથ્થો બનાવિયો છે આ cookpad ની હેલ્પ થી...... ..આજે પેલી વખત ટ્રાય માટે એક જ વાટકી નો બનાવ્યો છે ......મારાં થી સારો ટેસ્ટ માં બનશે તો પછી બાર થઈ લાવવાનું બંધ ને ઘર પર બનાવીશ. Pina Mandaliya -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીઆજે અગિયારસ હોવાથી મેંગો મઠો બનાવ્યો છે. સાથે બટેટાની ફરાળી ભાજી, ફરાળી પરાઠા, ચકરી અને વેફર્સ પણ સર્વ કર્યા છે. Dr. Pushpa Dixit -
ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup
#HR#FFC7#week7#holispecial#cookpadgujarati ઠંડાઈ એ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવતું ખૂબ જ લોકપ્રિય પીણું છે. તે ઉત્તર ભારતનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થંડાઈની રેસીપી તૈયાર કરવા માટે ઉમેરવામાં આવેલ તમામ ઘટકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા છે. આ ઠંડાઈ એ ટ્રેડિશનલ રીતે બનાવવામા આવતી ઠંડાઈ સીરપ છે. જે બધા ડ્રાય ફ્રુટ અને મસાલા ને પાણી માં પલાળીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ એ Dessert કે બીજી કોઈ વાનગી માં પણ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ ને ફ્રીઝ મા 6 મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે. Parul Kesariya -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
સેવૈયા ખીર/સેમીયા પાયાસમ (Seviyan Kheer OR Semiya Payasam Recipe
#mr#kheer#post1#cookpadgujarati આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , ઈલાયચી અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે . આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય. બંને રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . સાઉથ ઇન્ડિયા માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ પણ કહે છે. આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ. આ ખીર ને સેમિયા પાયસમ પણ કહે છે. સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. તો લોકો હોળી ના તહેવાર પર પણ સેવૈયા ખીર બનાવી જ શકાય અને એ પણ એકદમ સરળ રીતથી. Daxa Parmar -
રાજભોગ કેસર મઠો (Rajbhog Kesar Matho Recipe In Gujarati)
#KS6રાજભોગ કેસર મઠોમઠો આ બધાને ખૂબ ખુબ ગમવા વડી સ્વીટ ડીશ છે. દરેક ગુજરાતી ના ઘરે આ બનતી હોય છે.મારા ઘરે પણ બધાને ગમે છે.આજે મે રાજભોગ કેસર મઠો બનાવ્યો છેકહો કેવી છે. Deepa Patel -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કેસર ડ્રાય ફ્રુટ્સ મઠો
દહીંની વાનગી નુુંનામ પડે એટલે શીખંડ,મઠો યાદ આવે આજે મેં કેસર ડ્રાય ફ્રુટ્સ મઠો બનાવ્યો.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
કેસર ડ્રાય નટ્સ મઠો (Kesar Dry Nuts Matho Recipe In Gujarati)
#KS6મઠો એ ગુજરાતી ડેઝર્ટ છે.... મઠો અને શ્રીખંડ ઉનાળા ના ખાવા ની ખુબ બજાર આવે છે.. મઠો ઘણી લાગે અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. રાજભોગ, ચોકલેટ ચિપ્સ, કેશર ઈલાયચી,મેંગો, કેસર ડ્રાય નટ્સ વગેરેઆજે મેં કેશર ઈલાયચી અને ડ્રાય નટ્સ મઠો બનાવ્યો છે... Daxita Shah -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
મેંગો કાજુ મિલ્કશેક (Mango Kaju Milkshake Recipe in Gujarati)
#RB8#week8#NFR#cookpadindia#cookpadgujarati ફ્રેશ પાકેલી કેરી વડે બનાવેલ મેંગો મિલ્કશેક એ ઉનાળાનું સંપૂર્ણ પીણું છે! તે એક પ્રેરણાદાયક, પીણું અને મીઠાઈ છે જે એકમાં ફેરવાય છે! તે માત્ર તમારા ભૂખ્યા પેટને જ ભરે છે, પણ તમને શાંત કરે છે, તમારા મીઠા દાંતને સંતોષે છે અને ઉનાળાના ગરમ દિવસે તમને ઠંડક આપે છે. આ મિલ્ક શેક માં મેં કાજુ ના ટુકડા ની સાથે ઠંડાઈ મસાલો પણ ઉમેર્યો છે. જેના લીધી આ મેંગો કાજુ મિલ્ક શેક એકદમ ગાઢું ને ક્રીમી બન્યું છે. Daxa Parmar -
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
કેસર ઈલાયચી મઠો (Kesar elaichi matho recipe in Gujarati)
#KS6 મઠો આજે મેં પહેલી વાર cookpad કોન્ટેસ્ટ માટે કેસર ઈલાયચી મઠો બનાવ્યો છે... તો મેં પ્રસાદ ધરવા માટે કેસર ઈલાયચી મઠો ટ્રાઇ કર્યો છે. આમા મેં પંજાબી મોળું દહીં નો ઉપયોગ કર્યો છે. તો ટેસ્ટ બહુ સારો આવ્યો છે.એલિયચી ના દાણા થોડા ખાંડ સાથે મિક્સર માં ગ્રાઇન્ડ કર્યા છે .. બીજા ઉપર થી નાંખ્યા છે. તો કેસર,અને ઈલાયચી નો ટેસ્ટ સુપર્બ આવ્યો છે. તો ચોક્કસ આ રીત થી મઠો બનાવજો. Krishna Kholiya -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી. Naina Bhojak -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
-
મઠો સરકી (Matho Sarki Recipe In Gujarati)
#RB1#curd#summerઆમ તો આ રેસિપિ ને સરકી કહે છે અને આ ખંભાત ની સ્પેશ્યલ રેસિપિ છે ખંભાત માં કોઈ પણ જમણવાર હોય ત્યાં સરકી તો હોય જ. Shilpa Shah -
કેસર ઈલાયચી મઠો(Kesar Elaichi Matho Recipe In Gujarati)
#KS6આજે મેં કેસર ઇલાયચી મઠો બનાવ્યો છે ગરમીમાં ઠન્ડો અને મીઠો મઠો અને પૂરી મારા ઘર માં બધા ની પસંદ Dipal Parmar -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
મેંગો મોહનથાળ (Mango Mohanthal Recipe In Gujarati)
આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત ની ખુબ જ ફેમસ અને ઠાકોરજી ની મનપસંદ સ્વીટ મોહનથાળ ને થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની. ઉષ્ણ કાલ નો ઠાકોરજી નો ભોગ. Harita Mendha -
રાજભોગ મઠો (Rajbhog Matho Recipe In Gujarati)
#MAમઠો એક ગુજરાતી સ્વીટ ડિશ છે. ઉનાળામાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં કઈ ઠંડુ ખાવાનું મન થાય છે. મઠો ઘરે જ બનાવીએ તો વધારે સારું. કોઈપણ એસેન્સ વગર શુદ્ધ અને તાજો મઠો ઘરે જ બની જાય છે . આ રેસિપી મે મારી મમ્મી પાસેથી શીખી છે. મમ્મીના હાથનું ખાવાનું વધુ ટેસ્ટી લાગે છે કેમકે તેમાં તેનો પ્રેમનો પણ સ્વાદ આવે છે. મધર્સ ડે નિમિત્તે હું આ રેસિપી શેર કરું છું. Parul Patel -
ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મેં ગણપતિ બાપ્પા ને ગુલકંદ રોઝ મીઠાઇ બનાવી ને ભોગ ધરાવ્યો છે. એક જ કણક માથી પાંદડા ને રોઝ બનાવ્યા છે. આ મીઠાઇ નો સ્વાદ બવ જ મસ્ત લાગે છે. ફક્ત પાંચ ઘટકો થી જ મીઠાઇ બનાવેલી છે.....|| જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશ || Daxa Parmar -
મેંગો યોગર્ટ (Mango Yogurt Recipe In Gujarati
#GA4#week1#Yogurtમેંગો યોગટૅ એ મેંગો ફ્લેવર નું યોગટૅ છે જે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Nayna Nayak
More Recipes
ટિપ્પણીઓ (12)