અથાણા નો મસાલો

Aarti Dattani @Aarticook
આજે મે અથાણાં નો મસાલો બનાવ્યો છે તે મારી મમી પાસેથી સિખ્યો છે.તે મસાલો બધાંજ અથાણાં મા ઉપયોગ મા લઈ શકાય છે.તેને ભાખરી,પરોઠા,થેપલા વગેરે સાથે ખાય શકાય છે.આ મસાલો ગાજર,ટીન્ડોરા, કેરી ,કોઠીમબા વગેરે સાથે તાજે તાજો મિક્સ કરીને ખાય શકાય છે.
અથાણા નો મસાલો
આજે મે અથાણાં નો મસાલો બનાવ્યો છે તે મારી મમી પાસેથી સિખ્યો છે.તે મસાલો બધાંજ અથાણાં મા ઉપયોગ મા લઈ શકાય છે.તેને ભાખરી,પરોઠા,થેપલા વગેરે સાથે ખાય શકાય છે.આ મસાલો ગાજર,ટીન્ડોરા, કેરી ,કોઠીમબા વગેરે સાથે તાજે તાજો મિક્સ કરીને ખાય શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#SRJ# અથાણાનો મસાલો (સંભાર)કેરીની સિઝન ચાલુ થાય છે, અને અથાણા બનાવવા ના પણ ચાલુ થાય છે. એટલે અથાણા માટે નો મસાલો બનાવીને સ્ટોર કરી રાખો. જ્યારે પણ આપણે કોઈપણ જાતનાઅથાણા બનાવવા હોય ત્યારે વાપરી શકાય છે. અથવા ખાલી મસાલો ઢોકળા મુઠીયા થેપલા સાથે પણ વાપરી શકાય છે. Jyoti Shah -
ખાટા અથાણા નો મસાલો (Khtta Athana Masala Recipe In Gujarati)
#EB#WEEK4આમાં જે આચાર મસાલો બનાવવા નું માપ આપેલું છે તેનાથી એક કિલો અથાણા ઉપરાંત બીજું 250 ગ્રામ જેવો મસાલો તૈયાર થશે .આ મસાલો ખાખરા ઉપર લગાડી ને,ચોખાના ખીચા ઉપર છાંટીને, ખાટા ઢોકળા સાથે ,અથવા તો ટીડોરા કે ગાજર માં instant અથાણા માટે ખૂબ જ ઉપયોગમાં આવશે. Kashmira Solanki -
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)
કોઈપણ જાતના કેરીના અથાણાં બનાવવા માટે આપણને અથાણાં ના મસાલા ની જરૂર પડે છે જે હવે માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. અમુક વસ્તુઓ ને ધ્યાન માં રાખવામાં આવે તો ઘરે પણ બજાર માં મળે એવો જ સરસ મસાલો બનાવી શકાય, જે કિંમત માં પણ સસ્તો પડે છે. આ મસાલા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. આ મસાલો આખું વર્ષ સાચવી શકાય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
અચાર મસાલો
#SRJ#RB9#week9 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
ખાટા અથાણાં નો મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#cookpadgujarati ખાટાઅથાણાનો મસાલો ફક્ત અથાણાં માં જ નહીં પરંતુ આપણે ગુજરાતી નાસ્તો ખાખરાની ઉપર ઘી અને આ મસાલો લગાવીને ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તથા સાથે-સાથે હાંડવો,મુઠીયા ઢોકળા સાથે પણ તેલ સાથે લઈને ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારે ત્યાં આ મસાલો ૧૨ મહિના હોય જ. તેને બનાવતા બિલકુલ વાર નથી લાગતી. SHah NIpa -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek4 આચાર મસાલો અને ગુજરાતી અથાણાં આખા વિશ્વ માં પ્રચલિત છે....આચાર મસાલો અથાણાં સિવાય બીજી ઘણી વાનગી માં વપરાય છે...દાળ ના વઘારમાં તેમજ હાંડવાના ખીરામાં , ખાખરા ઉપર સ્પ્રીંકલ કરવામાં, ખીચું સાથે તેમજ સલાડમાં પણ મિક્સ કરી શકાય છે.... Sudha Banjara Vasani -
-
ખાટા અથાણાં નો સાંભાર (Khata Athana Sambhar Recipe In Gujarati)
#EB#week4આ સાંભાર બનાવી ને રાખશો એટલે ઘણું કામ હળવું બની જાય આને સ્ટોર પણ કરી શકાય આમાંથી કેરી ગુંદા મેથી ચણા ટીડોરા ગાજર એમ ઘણા અથાણાં માં ઉપયોગ કરી શકાય છે Dipal Parmar -
અથાણાં નો સંભાર (Athana Sambhar Recipe In Gujarati)
#KR#APR કેરી નાં અથાણાં બનાવવા માટે પેહલા મસાલા ની જરૂર પડે છેઅથાણાં નો મસાલો બનાવી અલગ અલગ પ્રકાર નાં અથાણાં બનાવી સકાય છે પેહલા મસાલો બનાવવો જરુરી છે બજાર મા પણ મસાલો તેયાર મળતો હોય છે આ મસાલો આખું વર્ષ સ્ટોર કરી સકાય છે Vandna bosamiya -
અચાર મસાલા (Achar Masala Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : અચાર મસાલાકેરી ની સીઝન આવે એટલે બધા અલગ અલગ ટાઈપ ના અથાણા બનાવવા લાગે છે. તો તૈયાર અચાર મસાલા ના બદલે એ જ અચાર મસાલો ઘરે તાજો બનાવીને વાપરીએ તો તેમાં થી અથાણાં સરસ બને છે. Sonal Modha -
ખાટા અથાણા નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
મિત્રો અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે તો હું અહીંયા અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની રેસિપી શેર કરુ છું પરફેક્ટ માપ સાથે Rita Gajjar -
દેશી આચાર મસાલો.
#આચારમસાલાઉનાળામાં માં કેરી, ગૂંદા સરસ મળે ને ઘર નું અથાણું કોઈ જ પ્રિજરવેટિવ વગર આખો વરસ સાચવી શકાય તેવું બને.મે 1 kg અથાણું બનાવવા ના મસાલા નું માપ આપ્યું છે. જરૂર મુજબ માપ માં ફેરફાર કરી શકાય.આ મસાલો કેરી, ગુંદા, કેરા, મરચાં, લીંબુ, ચણા, ખારેક, ગાજર વગેરે તમામ પ્રકાર ના અથાણાં માં ઉપયોગ કરી શકાય. Rashmi Pomal -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4હું આચાર મસાલો ટીંડોળા મરચા ગાજર વગેરેમાં આ મસાલો ચડાવી ઉપયોગ માં લઉં છું આ ઉપરાંત ખાખરાખીચું વગેરેમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે જેથી હું આખું વર્ષ ચાલે તેટલો આચાર મસાલો બનાવું છું તેની રેસિપી શેર કરી છેBhoomi Harshal Joshi
-
અચાર મસાલો (Aachar Masalo Recipe In Gujarati)
#SRJ આ અચાર મસાલો એ ગુજરાતીઓની ઓળખ છે...અથાણાં સિવાય પણ દરેક ગુજરાતી ઘરમાં બારે માસ આ મસાલો વપરાય છે....ખીચું હોય કે કાચા સલાડ....ખાખરા હોય કે કોઈ પણ ફરસાણ...અચાર મસાલો સૌથી મોખરાના સ્થાને હોય..રસોઈયા લોકો જમણવાર ની ગુજરાતી દાળના વઘારમાં પણ આ મસાલો વાપરે છે. Sudha Banjara Vasani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4પ્રાચીન સમયમાં આચાર મસાલા અને અથાણાંનુ આગવુ મહત્વ હતું...આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે...all time best એવો આ આચાર મસાલો આખું વર્ષ સારો અને તાજો રહે છે. ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. કોઈપણ અથાણા જેવા કેરી,ગુંદા, આમળા, શાકભાજીમાં મિક્સ કરીને યુઝ થઇ શકે છે. તેમ જ ખાખરા, ભાખરી, પરાઠા કે કોઈ પણ ભોજન સાથે આચાર મસાલો ખાવાની મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
ગૂંદા કેરી નું ખાટું અથાણું (gunda keri recipe in gujrati)
#કૈરીઅથાણાં મા ગૂંદા કેરી એ ઘર ઘર નું પ્રિય અથાણું છે. કેરી સાથે બનતું હોવાથી ખાટુ અને ખુ જ સ્વાદિષ્ટ બને છે અને આંખુ વર્ષ બગડતું પણ નથી. અથાણું જમવા મા સાથે હોય એટલે જમવાનું ખુબ જ સ્પેશ્યલ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4અપડે ગુજરાતી લોકો માં પાપડ ,વેફર, અથાણાં બનાવા એ એક પરંપરાગત રીત છે. બધા ના ઘરે અલગ અલગ રીતે અથાણાં બનતા હોય છે. તેના માટે આચાર મસાલો બનવતા હોય છે. તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે ઘણા સરસિયાનું તેલ,વપરાય છે. તો ઘણા બીજા તેલ નો ઉપીયોગ કરે છે. આચાર મસાલા નો ઉપયોગ વિવિદ્ય જાત ના અથાણાં તો બને છે પણ તે સિવાય તેનો ઉપયોગ થેપલા,ખીચુસાથે ,પુડલા,સેન્ડવીચ, બનાવા વગેરે માં લેવાતો હોય છે. Archana Parmar -
સાકર કેરી
#અથાણાંગોળકેરી બધાંના ઘેરબનતી જ હોય છે.આ કેરી નું અથાણું બહુ રસાદાર હોવાથી ખાવાની બહુ મજા આવે છે,અને રોટલી,થેપલા,પરાઠા,પુડલા બધા સાથે ઉપયોગમાં લઇ શકાય છે. Rajni Sanghavi -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
#EB#Week4#અચાર મસાલોઅથાણાં ની સીઝન છે તો આ મસાલો તો ઘેર ઘેર મળે જ, આ મસાલો એટલો ચટપટો હોય છે કે અથાણાં સિવાય પાપડી ના લોટ મા, કે કાકડી કે કાચી કરી પર લગાવી ને ખાવાની પણ બહુ મજા આવે...અહી આ મસાલા ની મારી રેસિપી શેર કરું છુ ટિપ્સ સાથે.. Kinjal Shah -
મેથિયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpadindia#cookpad🔷ઘરમાં અથાણા ભલે પતી જાય પણ મસાલો તો હોવો જ જોઈએ. કેમ???◾આ મસાલો અથાણા ઉપરાંત મલ્ટી પર્પઝ છે.ફરસી પૂરી બનાવતી વખતે લોટ માં ઉમેરવાથી પૂરી ખૂબ જ ટેસ્ટી બને છે.◾ખાખરા ઉપર sprinkle કરવાથી ચટાકેદાર ખાખરા બને છે. પરાઠા ની સાથે પણ આ મસાલો ટેસ્ટી લાગે છે.◾ગાજર ,ટીંડોરા વગેરેમાં નાખી ઇન્સ્ટન્ટ અથાણું બની શકે છે.◾અને દાળમાં જો 1 ટીસ્પૂન આ મસાલો નાખવામાં આવે તો દાળ પણ ખુબ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
મેથિયો મસાલો (Methiya Masala Recipe In Gujarati)
#આયુર્વેદમાં મેથીને રોગવિનાશક રાજા કહેવાય છે. કોઈ પણ રોગનિવારણ માટે મેથી રામબાણ ઈલાજ છે. પુરાણોમા પણ ભોજનમા અથાણાં નુ આગવું મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતી ભોજનમાં પણ અથાણાં ને આગવું મહત્વ છે. જેનુ અથાણું બગડયુ તેનુ વરસ બગડયુ તેવુ કહેવાય છે માટે આજે મેથિયો મસાલો બનાવી તમારું આવતા વરસનુ અથાણું બનાવવાનુ 1/2 કામ સરળ કરી આપુ છું #GA4#week2# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
અચાર મસાલા (Achar masala recipe in Gujarati)
#EB #week4 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
મેથી નો મસાલો (Methi Masala Recipe In Gujarati)
અથણા ની સિઝન શરૂ થઈ ગઈ છે.તો મેથી નો મસાલો બનવાનો વારો આવ્યો છે/ મેથીયો મસાલો Tanha Thakkar -
ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
#EBઅચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો) Amita Shah -
કેરી નું તીખું અથાણું (Keri Tikhu Athanu Recipe In Gujarati)
#EB#Athanu આ અથાણું આખું વર્ષ ચાલે છે વર્ષ ઉપર થય જાય તો પણ બગડ તું નથી. એને નાસ્તા મા કે ભાખરી, થેપલા સાથે ખાવાની મજા આવે છે.અને ગુજરાતી માટે તો બધા સાથે આપણું અથાણું તો હોય જ તે. Amy j -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ઘણા વર્ષોથી આ મસાલો હું મારા સાસુ ની પાસેથી શીખી ને બનાવું છું .બધા જ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આ મસાલો બધાને ખૂબ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.. Dr Chhaya Takvani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14915731
ટિપ્પણીઓ (4)