આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

#GB
#Week4
આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે.
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB
#Week4
આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાઈ ના કુરિયાં ને એક વાસણ માં લઇ ખાડો કરો.પછી તેમાં મેથી અને ધાણા ના કુરિયાં લો અને તેમાં હળદર લો.
- 2
હવે તેલ ને તપેલી માં ગરમ કરી દો. થોડું ઠંડુ થાય પછી હિંગ નાંખી દો. એકદમ ઠંડુ થાય પછી કુરિયાં માં તેલ નાંખી દો. કુરિયાં ડૂબે એટલું નાંખી દો. તેને ઢાંકી ને રાખો.5-7 મિનિટ પછી ખોલો. સરસ સુગંધ આવશે. તેને થોડી વાર પછી તેને ફરી થી ઢાંકી એકદમ ઠંડુ થવા દો.
- 3
એકદમ ઠંડુ થાય પછી શેકેલું મીઠુ અને તેમાં કાશ્મીરી મરચું પાઉડર અને તીખું મરચું પાઉડર નાંખી હલાવી એર ટાઈટ બરણી માં ભરી દો.તો રેડી છે આચાર મસાલા...
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek4 આચાર મસાલો અને ગુજરાતી અથાણાં આખા વિશ્વ માં પ્રચલિત છે....આચાર મસાલો અથાણાં સિવાય બીજી ઘણી વાનગી માં વપરાય છે...દાળ ના વઘારમાં તેમજ હાંડવાના ખીરામાં , ખાખરા ઉપર સ્પ્રીંકલ કરવામાં, ખીચું સાથે તેમજ સલાડમાં પણ મિક્સ કરી શકાય છે.... Sudha Banjara Vasani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4હું આચાર મસાલો ટીંડોળા મરચા ગાજર વગેરેમાં આ મસાલો ચડાવી ઉપયોગ માં લઉં છું આ ઉપરાંત ખાખરાખીચું વગેરેમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે જેથી હું આખું વર્ષ ચાલે તેટલો આચાર મસાલો બનાવું છું તેની રેસિપી શેર કરી છેBhoomi Harshal Joshi
-
આચાર મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#EB#week4#cookpad_Guj આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બહાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે.. ઘણા લોકો ઘરે બનાવતા હોય છે... આ આચાર મસાલો બનાવવાની રીત બધા ની રીત અલગ અલગ હોય છે. ...આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો ખાટા અથાણાં માટે મેથીયો મસાલો બનાવું છું તેની રીત બતાવીશ. જેનો ઉપયોગ કરી ને ઘણા અલગ અલગ અથાણાં બનાવી શકો છો.. મેં આ આચાર મસાલા નો ઉપયોગ કરી ને ગુંદા નું ખાટું અથાણું પણ બનાવ્યું છે..જે હું તમારી સાથે તેની રેસિપી પણ શેર કરીશ...આ આચાર મસાલા ને એરટાઇટ કાચ ની બરણી માં ભરીને રાખવાથી 1 વર્ષ બહાર સ્ટોર કરી સકાય છે. આ આચાર મસાલાને વિવિધ અથાણાં, ખાખરા, ઢોકળાં, મુઠીયા, થેપલા કે વિવિધ દાળ માં ઉપયોગ મા લઈ સકાય છે. Daxa Parmar -
આચાર મેથી મસાલો (Aachar Methi Masala Recipe In Gujarati)
#EBઆ મસાલો બધા અથાણાં તેમજ ભરેલા મેથીયા ગુંદા ખાટ્ટા અથાણાં બનાવવાથી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ મેથી મસાલો ઘરે બજાર જેવો જ બને છે Prafulla Ramoliya -
ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
#EBઅચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો) Amita Shah -
મેથીયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
#EB#week4અથાણાં બનાવવા માટે જે મસાલો બનાવવામાં આવે તેનું પરફેકટ માપ અને એની રીત ખુબ જરૂરી છે તોજ તમે અથાણાં ને આખુ વર્ષ સાચવી શકો છો. મારી રીત થી અથાણાં નો મસાલો. બનાવવાની રીત જોઈએ લો. Daxita Shah -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
અચાર મસાલો
#SRJ#RB9#week9 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4અપડે ગુજરાતી લોકો માં પાપડ ,વેફર, અથાણાં બનાવા એ એક પરંપરાગત રીત છે. બધા ના ઘરે અલગ અલગ રીતે અથાણાં બનતા હોય છે. તેના માટે આચાર મસાલો બનવતા હોય છે. તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે ઘણા સરસિયાનું તેલ,વપરાય છે. તો ઘણા બીજા તેલ નો ઉપીયોગ કરે છે. આચાર મસાલા નો ઉપયોગ વિવિદ્ય જાત ના અથાણાં તો બને છે પણ તે સિવાય તેનો ઉપયોગ થેપલા,ખીચુસાથે ,પુડલા,સેન્ડવીચ, બનાવા વગેરે માં લેવાતો હોય છે. Archana Parmar -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
અચાર મસાલો (Aachar Masalo Recipe In Gujarati)
#SRJ આ અચાર મસાલો એ ગુજરાતીઓની ઓળખ છે...અથાણાં સિવાય પણ દરેક ગુજરાતી ઘરમાં બારે માસ આ મસાલો વપરાય છે....ખીચું હોય કે કાચા સલાડ....ખાખરા હોય કે કોઈ પણ ફરસાણ...અચાર મસાલો સૌથી મોખરાના સ્થાને હોય..રસોઈયા લોકો જમણવાર ની ગુજરાતી દાળના વઘારમાં પણ આ મસાલો વાપરે છે. Sudha Banjara Vasani -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#acharmasala#week4#CookpadIndia#COOKPADGUJRATI ભોજનમાં અથાણાનો ખૂબ જ મહત્વ છે અને અથાણું સ્વાદિષ્ટ બનાવવા માટે અથાણા માટે વપરાતો આચાર મસાલો પણ એટલો જ અગત્યનો છે આથી આ મસાલો બનાવવા માં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ આચાર બનાવી શકે છે આ મસાલો અથાણા સિવાય બીજી ઘણી વાનગીઓમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે આ ઉપરાંત ભાખરી ખાખરા વગેરે સાથે પણ આ આચાર મસાલો સરસ લાગે છે. આ ઉપરાંત આચારી ફ્લેવર ની વાનગી બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તથા હાંડવા માં, ઢોકળાં ઉપર.. વગેરે પર પણ સરસ લાગે છે. Shweta Shah -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4 આચાર મસાલો બારે માસ વપરાતો હોય છે.. જેમ કે ગુજરાતી દાળ માં, ખિચું, મુઠીયા, ઢોકળાં, અલગ અલગ અથાણાં બનાવવા વગેરે.. આ મસાલા ને તમે કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો આજે મૈ પણ મારી ઈ બૂક માટે આ મસાલો બનાવિયો છે Suchita Kamdar -
આચાર મસાલો (Aachar masala recipe in gujarati)
#EB#week4Post1અથાણાની સીઝન આવે ત્યારે અથાણું બનાવવા માટે બધા ઘરે જ આચાર મસાલો બનાવવાની તૈયારી કરે છે. જેથી અથાણું આખું વરસ સારું રહે. આચાર મસાલો દાળ , શાક ખીચું વગેરેમાં વપરાય છે તેથી આચાર મસાલો ઘર બનાવેલો સારો રહે છે. Parul Patel -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4પ્રાચીન સમયમાં આચાર મસાલા અને અથાણાંનુ આગવુ મહત્વ હતું...આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે...all time best એવો આ આચાર મસાલો આખું વર્ષ સારો અને તાજો રહે છે. ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. કોઈપણ અથાણા જેવા કેરી,ગુંદા, આમળા, શાકભાજીમાં મિક્સ કરીને યુઝ થઇ શકે છે. તેમ જ ખાખરા, ભાખરી, પરાઠા કે કોઈ પણ ભોજન સાથે આચાર મસાલો ખાવાની મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
કાઠિયાવાડી આચાર મસાલા (Kathiyawadi Aachar Masala Recipe In Gujarati)
#EBઅથાણું,ખાખરા, ખીચું, શાક, દાળ વગેરે મા આચાર મસાલા વપરાય છે જેની રીત બધા ઘર ની જુદી હોઈ છે, અહીં મેં મારી પારિવારિક કાઠિયાવાડી આચાર મસાલા ની રીત પરફેક્ટ કપ ના માપ સાથે બતાવી છે, જે વર્ષો થી મારાં બા, નાની,મમ્મી અને હું પણ આ રીતે આચાર મસાલા બનવું છું. Ami Sheth Patel -
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4આચાર મસાલા (અથાણાં/ મેથી નો મસાલો) Bhumi Parikh -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 ફળોનો રાજા કેરી છે કેરીમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવે છે તેમાં અથાણું મુખ્યત્વે છે પણ આનું મહત્વ નો ભાગ એટલે કે આચાર મસાલો છે જો આચાર મસાલો બરોબર ન હોય તો અથાણું સરસ થતું નથી અને બારેમાસ ટકતું નથી એટલે આપણે શુદ્ધ સાત્વિક મસાલાનો ઉપયોગ કરી અથાણાનો મસાલો બનાવવો જોઈએ અથાણાનો મસાલો બારેમાસ રહી શકે છે આપણે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB week4 આ મસાલો બાર મહિના કામ લાગે છે.કન્ટેનર એર ટાઈટ બરણી માં ભરીને રાખવામાં આવે છે. આ મસાલો અથાણામાં બનાવવામાં માં વાપરવામાં આવે છે. Varsha Monani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4કોઈ પણ સિમ્પલ સબ્જી ને પણ ટેસ્ટી બનાવી હોય તો એક ચપટી આચાર મસાલો ખૂબ છે. Deepika Jagetiya -
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 આચાર મસાલા એટલે આપણે ગુજરાતીઓ જેને અથાણાં નો મસાલો કહીએ છીએ તે હવે તો બહુ ઈઝીલી તૈયાર મળે છે પણ એને ઘરે બનાવી ને ઉપયોગ માં લેવાની મઝા કંઈક અલગ જ હોય છે.તેને આપણે અથાણાં માં તો વાપરીએ જ છીએ Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ (2)