રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૬ લોકો
  1. 500 ગ્રામમેંદો
  2. ૧/૨ કપરવો
  3. ર ચમચી જીરૂ-મરીનો ભૂક્કો
  4. પાવળા તેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ ચાળી લો તેમજ મરી અને જીરાને અધકચરા ખાંડીલો.

  2. 2

    તેમાં તેલ અને મીઠું તેમજ મરીનો ભૂક્કો ઉમેરી દો.

  3. 3

    આ રીતે મૂઠી વળે તેમ કઠણ પણ નહી અને ઢીલો પણ નહી તેવો લોટ બાંધી લો.

  4. 4

    તેને તેલ લઈ કુણવી લ્યો.

  5. 5

    તેના લૂવા પાડી પૂરી વણી લ્યો અને તેનાં પર નખ કે છરી વડે કાણા પાડી દો જેથી ફૂલે નહીં,.

  6. 6

    તેને 15 મિનિટ સૂકવવા દો.

  7. 7

    એક લોયામાં તેલ ગરમ કરી મધ્યમ તાપે તળી લો.

  8. 8

    બધી જ પૂરી તળી ઠરે એટલે ચા સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes