ફરસી પૂરી(farsi puri Recipe in Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

#કૂકબુક
#દિવાળી સ્પેશિયલ
#post 1

ફરસી પૂરી(farsi puri Recipe in Gujarati)

#કૂકબુક
#દિવાળી સ્પેશિયલ
#post 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 500 ગ્રામમેંદો
  2. 1 ચમચીમરીનો ભૂકો
  3. 1 ચમચીજીરૂ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 4 ચમચીઘી
  6. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં લોટ લેવો પછી આ બધી સામગ્રી ને લોટમાં ઉમેરીને પાણીથી લોટ બાંધવો

  2. 2

    લોટમાંથી રોલ વાળી લેવા પછી રોલ ને કટ કરી તેની પૂરી વણવી

  3. 3

    ત્યાર બાદ ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું

  4. 4

    પછી પૂરી તેલમાં તળી લેવી તો તૈયાર છે પૂરી પ્લેટમાં સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes