મસાલા લચ્છા પરોઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ લઈ તેમાં મીઠું ને તેલ નાખી પરોઠા નો લોટ બાંધવો પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ મૂકી રાખો
- 2
પછી પરાઠા માટે મસાલો તૈયાર કરો બધો મસાલો એક વાટકી માં મિક્સ કરી લેવું પછી લોટ માં તેલ નાખી લોટ બરાબર મસળી તૈયાર કરવું
- 3
હવે લોટ ના એકસરખા લુઆ કરી લેવા પછી એક પાટલા પર પરોઠા વણી લો તેમાં ઉપર તેલ કે ઘી લગાવી દો મે ઘી લગાવ્યું છે
- 4
પછી તેની પર તૈયાર કરેલો મસાલો પાથરી દો પછી તેને અવડા સવડી વારતા જાવ આપડે કાગળ નો પખો બનાવીએ છે તેમ વાળી લો પછી તે પટ્ટી પર પણ ઘી લગાવી દો
- 5
પછી તેને એક સાઈડ થી ગોળ વારતા જાવ આવી રીતે વારી ને લુવા તૈયાર કરી દો
- 6
પછી પરોઠા ની જેમ વણી લો અટામણ લઈ ને પછી ગેસ પર તવો ગરમ કરવા મુકો
- 7
પછી તે પરોઠા ને સેકી લો ઘી કે તેલ થી
- 8
હવે તૈયાર છે ગરમા ગરમ સ્વાદદિસ્ત મસાલા લચ્છા પરોઠા સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મસાલા લચ્છા પરાઠા(masala lachcha parotha recipe in gujarati)
#GA4#Week1#Paratha#post2મસાલેદાર લચ્છા પરાઠા સવારે કે સાંજ ના નાસ્તા માટે પરફેક્ટ રેસીપી છે. જલ્દી બની જાય છે અને બહું ટેસ્ટી લાગે છે.મસાલા લચ્છા પરાઠા નો વિડીયો તમે મારી YouTube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
ઊનાળામાં હળવું ખાવાનું આપણ ને ગમતું હોય છે. મસાલા પરોઠા સાંજે ડીનર મા કે સવારે બેકફાસટ મા મઝા આવે છે.ઊનાળામાં એમ પણ રસોડામાં બહુ ટાઈમ કાઢવાનો આપણ ને ગમતો નથી તો આ પરોઠા ઝડપથી થઈ જાય છે. #cookpadgujarati #cookpadindia #breakfast #dinner #paratha #masalaparatha. Bela Doshi -
પંજાબી લચ્છા પરોઠા (Punjabi Lachcha Paratha Recipe In Gujarati)
ટેસ્ટી અને મસાલેદાર પંજાબી લચ્છા પરોઠા અને લસ્સી, એક બહુજ હેલ્થી બ્રેકફાસ્ટ છે. Bina Samir Telivala -
મસાલા લચ્છા પરોઠા (masala raksha paratha recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર/લોટ#માઇઇબુક#પોસ્ટ ૩૦લોટની કોન્ટેક્ટ ચાલી રહી છે મેં ઘઉંના લોટમાંથી મસાલા લચ્છા પરોઠા બનાવેલા છે. અને મેં તેમાં કડી પત્તા(મીઠો લીમડો)નો પણ ઉપયોગ કરેલો છે આપણે દાળ-શાકના વઘાર માં કડી પત્તા નાખીએ છીએ પણ છોકરાઓ હોય કે મોટા હોય બધા જ કરી પત્તાને સાઈડમાં કાઢી નાખે છે. તો આજે મેં લચ્છા પરાઠા ની અંદર જ કટ કરીને કડી પત્તા નો ઉપયોગ કરેલો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે. કડી પત્તા ઇમ્યુનિટી સિસ્ટમને ટાઈટ કરે છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14923040
ટિપ્પણીઓ (10)