લચ્છા પરોઠા(lachcha parotha recipe in gujarati)

Charulata Faldu
Charulata Faldu @charu123

લચ્છા પરોઠા(lachcha parotha recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીચટણી
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. સ્વાદ અનુસારનમક
  5. શેકવા માટે તેલ
  6. ચાટ મસાલો
  7. લીલી મેથી
  8. દહીં
  9. થોડું ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટની અંદર નમક અને તેલનું મોણ થોડું એક ચમચી દહીં નાખીને પરોઠાનો લોટ બાંધવો

  2. 2

    પછી પરાઠાને ગોળ વળીને તેની ઉપર ઘી લગાવી ચટણી ધાણાજીરું ચાટ મસાલો લીલી મેથી બધુ નાખીને રોટલીની પાટલી બનાવી

  3. 3

    પછી તે પાટલી ને સરખી રીતના ગોળ રાઉન્ડ શેપ આપી પછી હળવા હાથે રોટલી વણવી

  4. 4

    પછી તેને તેલ લગાવીને લોઢી માં શેકી લેવી તૈયાર છે લચ્છા પરોઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charulata Faldu
Charulata Faldu @charu123
પર

Similar Recipes