સોજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)

rachna
rachna @Rachna

સોજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 મેમ્બર
  1. 1 વાટકીરવો
  2. 100 ગ્રામઘી
  3. 1 વાટકીખાંડ
  4. 1 વાટકીદૂધ
  5. ડ્રાયફ્રુટ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક લોયામાં ઘી ગરમ કરવા મૂકો.ઘી ગરમ થાય એટલે રવો ઉમેરો.

  2. 2

    રવાને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    રવો શેકાઈ જાય એટલે તેમાં દૂધ અને ખાંડ ઉમેરો. ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો.ડ્રાયફ્રુટ ઉમેરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rachna
rachna @Rachna
પર

ટિપ્પણીઓ

Similar Recipes