સોજી નો હલવો (Semolina Halwa Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

# sooji halwa #GA4 #Week6 #halwa

સોજી નો હલવો (Semolina Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

# sooji halwa #GA4 #Week6 #halwa

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 કપરવો મોટો લેવો
  2. 1/2 કપઘી
  3. 1/4 કપ ખાંડ
  4. 3 કપદૂધ
  5. 1/4 કપબદામ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક પેન મા ઘી ને રવો લો તેને શેકો

  2. 2

    એક બાજુ દૂધ ગરમ કરો,બદામ ની કતરન કરો

  3. 3

    રવો એકદમ સરસ શેકાવા દો

  4. 4

    શેકાય એટલે દૂધ રેડો સરખૂ હલાવો,ઘટ થાય એટલે ખાંડ ઊમેરો બદામ ઊમેરો ઢાકી ને ધીમા તાપે થવા દો,બદામ થી સજાવો

  5. 5

    ઈલાઈચી પન નખાય પન મારા કિડસ ને નથી ભાવતી એટલે મે નથી નાખી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes