સાંભાર (Sambhar Recipe In Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#SJ

સાંભાર (Sambhar Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીતૂવેર દાળ
  2. ૧ નંગબટાકુ
  3. ૧ નંગડૂંગળી
  4. ૧ નંગટામેટું
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. પાવરૂ તેલ
  8. થોડી આંબલી
  9. જરૂર મુજબ પાણી
  10. 1/4 ચમચી હળદર
  11. ૧/૨ ચમચીમરચા પાઉડર
  12. ૧/૨ ચમચીધાણાજીરૂ
  13. 1/4 ચમચી ગરમ મસાલો
  14. ૧ ચમચીસાંભાર મસાલો
  15. જરૂર મૂજબ મીઠું
  16. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળને બાફી લેવી.ત્યારબાદ એક તપેલામા તેલ એડ કરીને રાઈ તેમજ જીરૂ એડ કરવૂ.

  2. 2

    ત્યારબાદ તેમા તજ તેમજ લવિંગ એડ કરવુ.તેમજ તેમા બટાકા તેમજ ડૂંગળી એડ કરવી.

  3. 3

    પછી તેમા ટામેટું એડ કરવૂ.ત્યારબાદ તેમા હળદર તેમજ મરચા પાઉડર એડ કરવુ.

  4. 4

    ત્યારબાદ તેમા ગરમ મસાલો તેમજ ધાણાજીરૂ તેમજ મીઠું એડ કરવૂ.

  5. 5

    ત્યારબાદ તેમા સાંભાર મસાલો નાખીને હલાવી લેવૂ.પછી તેમા દાળ નાખીને પાણી નાખવૂ.

  6. 6

    પછી આંબલી નાખવી.કોથમીર નાખી ને ઉકાળવૂ. અને પછી સાંભાર ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Similar Recipes