રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈને ૧૦ મિનિટ પલાળી રાખવા...ત્યાર બાદ એક લોયા માં પાણી અને મીઠું નાખી ચોખા મૂકી દેવા...તે દરમિયાન માં તુવેર દાળ ને કુકર માં ૫ થી ૬ સિટી વગાડી બાફી લેવી... ત્યાર બાદ બધા જ શાકભાજી સમારી લેવા...
- 2
ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી ને હિંગ અને જીરૂ નો વઘાર કરી ડુંગળી નાખવી...૫ મિનિટ હલાવી ને ટામેટા નાખવા...ત્યાર બાદ બધા જ નાખી ને બાકીના શાકભાજી નાખવા....ત્યાર બાદ ૨ કપ પાણી નાખવું...પાણી ઉકળે એટલે તેમાં તુવેર દાળ માં રવાઈ ફેરવી નાખી દેવી અને મીઠું તેમજ ગોળ નાખી દેવા.
- 3
૨૦ થી ૨૫ મિનિટ ઉકળવા દેવું તે દરમિયાન માં લીંબુનો રસ નાખવો....બધા શાકભાજી બરાબર રીતે બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો...આમ ગરમ ગરમ સાંભાર ને ચોખા સાથે સર્વ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાંભાર સદમ (Sambhar Sadam recipe in gujrati)
#ભાતસંભાર રાઈસ કે સંભાર સદમ એ દક્ષિણ ભારતીય વાનગી છે. આ એક વન પોટ મિલ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
ઓથેન્ટીક ભીન્ડી સાંભાર રાઈસ (Authentic Bhindi Sambhar Rice Recipe In Gujarati)
#ST#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
-
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16125735
ટિપ્પણીઓ (2)