સાંભાર(Sambhar Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

સાંભાર(Sambhar Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ
  2. 1 નંગટામેટું
  3. નાનો બટાકો
  4. 1સરગવાની શીંગ
  5. ચારથી પાંચ ભીંડા
  6. ૧ નંગડુંગળી
  7. 2લીલા મરચા
  8. મીઠા લીમડાના પાન
  9. લીલા ધાણા
  10. 1લીંબુનો રસ
  11. 1-2 કપલીલા વટાણા
  12. 1 ચમચી લાલ મરચું
  13. 1-4 ચમચીહળદર
  14. 1-2 ચમચીધાણાજીરૂ
  15. 1-2 ચમચીસાંભાર મસાલો
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 2 ચમચીતેલ વઘાર માટે
  18. રાઈ /મેથી/ જીરુ/ હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવરની દાળને બાફી લો ડુંગળી બટાકા ભીંડા સરગવો હોય તો સરગવો ટામેટા લીલા મરચાં આ બધાના ટુકડા કરવા સરગવાની સિંગને બાફી ને લેવી

  2. 2

    લીલા ધાણા અને મીઠા લીમડાને પણ ધોઈ લેવા લીલા વટાણા હોય તો તેની દાળમાં કરતી વખતે એડ કરવા દાળ ઉકડશે એટલે તેમાં બફાઈ જશે

  3. 3
  4. 4

    એક વાસણમાં બે ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું અને હિંગ નાખી પછી તેમને ઊભી સમારેલી ડુંગળી ભીંડા વટાણા ટામેટા મરચા બધી વસ્તુને સાંતળી લેવું

  5. 5

    સંતણાઈ જાય પછી તેમાં સુકા મસાલા એડ કરવા ટામેટા નાખી બધું મિક્સ કરો લાલ મરચું /હળદર/ ધાણાજીરું/ સંભાર મસાલો /અને મીઠું લીંબુનો રસ નાખી બધુ બરાબર મિક્સ કરો પછી તેમાં બાફેલી દાળ એડ કરો

  6. 6

    પછી તેમાં થોડું પાણી એડ કરો અને દાળને પાંચથી સાત મિનિટ ઉકળવા દો

  7. 7

    દાળ બરાબર ઉકડી જાય થોડી જાડી થાય પછી તેની ઉપર લીલા ધાણા નાખી સર્વ કરો આ સંભાર ઢોસા/ ઇડલી/ રસમ વડા /મેંદુ વડા/ સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes