સાંભાર (Sambhar Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
સાંભાર ની રેસીપી શેર કરુ છુ જે તમે કોઈ પણ સાઉથ ઈન્ડિયન વાનગી જેવી કે ઢોસા, ઈડલી, ઉત્તપમ,મેંદુવડા કે અપ્પમ સાથે સર્વ કરી શકો
સાંભાર (Sambhar Recipe In Gujarati)
સાંભાર ની રેસીપી શેર કરુ છુ જે તમે કોઈ પણ સાઉથ ઈન્ડિયન વાનગી જેવી કે ઢોસા, ઈડલી, ઉત્તપમ,મેંદુવડા કે અપ્પમ સાથે સર્વ કરી શકો
રાંધવાની સૂચનાઓ
- 1
દાળને બરાબર ધોઈ એક કલાક પલાળી ને મીઠું હળદર નાખી કુકરમા ૪ સીટી કરી બાફી લેવી
- 2
- 3
તેમા દાળ નાખી સરગવો મે ઉકાળવા મા નાખ્યો છે દાળ ઉકળવા આવે એટલે આંબલીનો પલ્પ નાખવો ૫ મીનીટ સાંભાર ને ઉકાળો
- 4
Similar Recipes
-
ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભાર (Authentic South Indian Style Sambhar Recipe In Gujarati)
#STભાગ્યે જ કોઈ ગુજરાતી ઘર એવુ હશે જ્યાં ડિનરમાં સાઉથ ઈન્ડિયન ક્યારેય ન બનતુ હોય. ગુજરાતીઓ ઢોસા, ઉત્તપમ, ઈડલી-સાંભાર, મેંદુવડા વગેરે અનેક સાઉથ ઈન્ડિયન ડિશિસના રસિયા હોય છે. સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં જો સાંભાર ટેસ્ટી ન બન્યો હોય તો મજા નથી આવતી. આજે જાણી લો ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સાંભાર બનાવવાની રીત. આ રીતે સાંભાર બનાવશો તો તમારો સાંભાર હોટેલને પણ ટક્કર મારે તેવો સ્વાદિષ્ટ બનશે. Juliben Dave -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
સંભાર(Sambhar Recipe In Gujarati)
#SJ સંભાર એ ખાસ દક્ષિણ ભારતીય વાનગી છે...પરંતુ ગુજરાતી પ્રજા એ પોતાના રોજિંદા ભોજનમાં સમાવી છે....ઈડલી, ઢોસા, ઉત્તપમ સાથે તો ખરી જ પરંતુ રાઈસ સાથે પણ સંભાર પીરસાય છે...બાળકોને હવે દાળમાં ગળપણ નથી ભાવતું.... એટલે સંભાર પસન્દગી ની વાનગી છે... Sudha Banjara Vasani -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગ માં સાઉથ ઇન્ડિયન વાનગી માં ઈડલી કે ઢોસા સાથે બનતો સાંભાર વાનગી નો સ્વાદ વધારી દે છે. Varsha Dave -
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
મદ્રાસી સાંભાર (Madrasi Sambhar Recipe In Gujarati)
મદ્રાસી સંભાર એ દરેક સાઉથ ઇન્ડિયન રેસીપી માં બને છે. ઈડલી હોય કે ઢોસા હોય કે અપ્પમ હોય સાંભર તો જોઈએ જ તો ચાલો આજે આપણે પણ જોઈએ મદ્રાસી સાંભાર ની રેસીપ. Bhavana Radheshyam sharma -
-
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
"સાંભાર-દાળ"(dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળમોટા ભાગની સાઉથ ઈન્ડિયન વાનગી લગભગ સાંભાર વગર સંભવીત નથી દા.ત. ઢોસા,ઈડલી,મેંદુવડા, ઉતાપમ,સ્ટફવડા સાદોભાત,મસાલભાત,પુલાવ વગેરે વગરે.યાદી ઘણી લાંબી થઈ શકે છે.પણ આપણે અસલમાં સાંભાર કઈ રીતે બને અને પાછો એજ સ્વાદ સાઉથ ઈન્ડિયન. ચાલો આજે આપને માટે હું એ જ રેશિપી લઈ આવી છું તો બનાવીશું " સાંભાર-દાળ". Smitaben R dave -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
વેજીટેબલ સંભાર, દાળ અને મિશ્રિત શાકભાજીમાંથી બનાવેલ મસાલેદાર વાનગી છે જે ઘણા લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી જેવા કે ઈડલી, ઢોસાં, મેંદુવડા,ભાત વગેરે સાથે પીરસવામાં આવે છે. ભારતમાં જુદી જુદી ભાષા બોલવાને લીધે આ તમિલનાડુંમાં કુઝામ્બુ અને ઉતર ભારતમાં સંભાર તરીકે ઓળખાય છે પરંતુ તેને બનાવવાની રીત એકસરખી જ છે. સાંભાર બનાવવા માટે દાળ અને શાકભાજીને બાફવામાં આવે છે અને પછી ટામેટાં, ડુંગળી, આંબલી, સાંભાર મસાલા પાઉડર અને બાકીના મસાલાને મિશ્રણ સાથે પકવવામાં આવે છે.#સંભાર#sambhar#southindainfood#southcusine#cookpadindia#cookpadgujarti Mamta Pandya -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
સાંભાર (Sambhar Recipe in Gujarati)
સાંભાર બધા ઘરે બનાવતાં હોય છે પણ આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ની રેસીપી અહીંયા શેર કરું છું મારી સંભાર ની રેસીપી તમારા ઘરે બનાવશો તો ચોક્કસથી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે Rita Gajjar -
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર વિના ઢોંસા, ઈડલી કે મેંદુવડા ખાવાની મજા જ ન આવે. ઠંડીમાં ગરમાગરમ સાંભર પીવાની બહું જ મજા આવે. Dr. Pushpa Dixit -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
-
રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#ST#South Indian Treatગરમીમાં લાઈટ જ ખાવું ગમે જે easy to cook n easy to digest હોય. તો આજે ડિનરમાં રવા/સૂજી ઈડલી સાથે સાંભર અને નારિયલ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
ઓરેન્જ નો સાંભાર (Orange Sambhar Recipe In Gujarati)
#GA4#Week26#Orange#CookpadIndia#CookpadGujaratiફ્રેન્ડ્સ ઓરેન્જ નું નામ આવે એટલે આપણા માઈન્ડ માં વધુ પડતી કોઈ સ્વીટ રેસિપી જ આવે આજે મેં અહી ઓરેન્જ માંથી એક ચટપટી અને ટેંગી રેસિપી બનાવી છે.જે ખુબજ સ્વાદિષ્ટ ની સાથે હેલ્ધી છે.(અહીં સરગવાનો ઉપયોગ ના કરવો તેનાથી ટેસ્ટ બદલાઈ જશે.) Isha panera -
સંભાર (Sambhar Recipe in Gujarati)
#SJસાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી Vidhi V Popat -
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
-
સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)
આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે. Kunti Naik -
ઓથેન્ટિક સાંભાર (Authentic Sambhar Recipe In Gujarati)
#Ks5#Cookpadindia#cookpadgujaratiઈડલી સંભાર એ સાઉથ indian recipe છે.સાઉથ ના લોકો સવારે નાસતા મા ખાવુ પસંદ કરે છે.સાઉથ ના લોકો સંભાર ને મેંદૂવડા.ઢોસા.ઉત્પમ સાથે ખાવુ પસંદ કરે છે.તમે જોઈ શકો છો અહી મારી authentic sambhar recipe Mittal m 2411 -
સાંભાર(sambhar recipe in gujarati)
#સુપરશેફ4ઈડલી સાંભાર મારા સાસુજી ના ફેવરીટ છે તેણે મને અલગ જ રીત થી બાજાર થી પણ સરસ સાંભાર બનાવતા શિખવ્યો છે. Vk Tanna -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14914701
ટિપ્પણીઓ (7)