કઢી (Kadhi Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751
શેર કરો

ઘટકો

15મીનીટ
1 સર્વિંગ
  1. 1 ગ્લાસછાસ
  2. 1 નાની વાટકીચણા નો લોટ પાણી મા મિક્સ કરેલુ
  3. 4-5કળી લસણ ક્રશ કરેલુ
  4. 1નાનો કટકો આદુ ક્રશ કરેલુ
  5. 1લીલો મર્ચો ક્રશ કરેલું
  6. 2દાંડી લીલો લીમડો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ગોળ જરૂર મુજબ
  9. 1 ચમચીરાઈ
  10. 1 ચમચીજીરૂ
  11. 1 ચમચીમેથી
  12. 2-3 નંગમરી
  13. 2 નંગલવીંગ
  14. 1 ચમચીતેલ
  15. થોડાકોથમીર ના પાન
  16. 1 ચમચીહીંગ
  17. 1 ચમચીહળદર
  18. 1 ચમચીધાણા

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં છાસ લઈશું તેમા ચણા નો લોટ આદુ લીલા મરચાં લસણ કોથમીર હણદર ધાણા મીઠું ગોળ લીમળો એડ કરીશું.

  2. 2

    હવે ગેસ ઓન કરી એક પેન મા તેલ લઈ તેમા રાઈ જીરુ મરી તજ લવિંગ મેથી હીંગ બધા મસાલા થી કઢી નો વગાર કરી કૂક થવા દઈશું.

  3. 3

    તો તૈયાર છે ગરમા ગરમ ગાર્લિક - જિંજર કઢી સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

ટિપ્પણીઓ

Similar Recipes