મૂળા વાળી કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છાસ માં ચણા નો લોટ ઉમેરી બ્લેન્ડર ફેરવી દો. મૂળા મરચાં ના ચીરીયા કરો. લસણ આદુ બારીક સમારવું.
- 2
એક કડાઈ માં તેલ લઈ તે ગરમ થાય એટલે ધીમા તાપે વગાર કરવા,તેમાં રાઈ, જીરું, લવિંગ, મરી, હિંગ, મેથી દાણા, ઉમેરુ રાઈ તડતળે એટલે તેમાં લીમડા ના પાન મૂળા, મરચાં સમારેલા ઉમેરી ધીમે તાપે મૂળા બફાવા દો.થોડું પાણી ઉમેરી શકાય.
- 3
હવે મૂળા બફાઈ જાય પછી છાસ નું મિશ્રણ ઉ ઉમેરી,ગોળ ઉમેરી,મરચું, મીઠું, હળદર,ગોળ ઉમેરી કઢી ઉકળવા દો.5,7 મિનિટ પછી તેમાં કોથમીર ઉમેરી કઢી ઉતારી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
કચ્છી મીઠી કઢી (Kutchi Mithi Kadhi Recipe In Gujarati)
કચ્છી મીઠી કઢી#ROK #કઢી_રેસીપી #કેળા #મૂળા #ભીંડા #બટાકા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ કઢી કચ્છી ભાટિયા જ્ઞાતિ માં બનતી સ્પેશિયલ કઢી છે.લગ્ન પ્રસંગે પણ આ રીતે કઢી બનાવવામાં આવે છે. કેળા, મૂળા, ભીંડા, બટાકા નાખવા માં આવે છે. હળદર નથી નાખતાં. ગોળ ની બદલે સાકર નાખવામાં આવે છે. સ્વાદ માં ઓછી ખાટ્ટી ને મીઠી વધુ હોય છે. સાકર અને કેળા ની મીઠાસ કઢી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Manisha Sampat -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
લીલીભાજી વાળી કઢી (Green bhaji Kadhi Recipe in Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મૂળા ની કઢી (Radish Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#મૂળામૂળા વાળી કાઢી મારા સાસુ બનાવતા .. કઢી બધી સીઝન માટે સવારે કે સાંજે ગમે ત્યારે લઇ શકાય છે ,સાથે મૂળામાં પણ અનેક તત્વો મળી રહે છે ... તેથી કઢી નું હેલધી વર્ઝન તૈયાર છે .. Keshma Raichura -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
-
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ,શાક રોજ જમવામાં બનતા હોય છે. અને દરેકની દાળ, શાક બનાવવાની રીત માં થોડા ફેરફાર હોય છે. મે આજ દાળ બનાવી એ સ્વાદ માં સરસ લાગે છે. એટલે મને દાળ ની રેસીપી સેર કરવાની ઈચ્છા થઈ.....#FFC1 Rashmi Pomal -
મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#FDS Bharati Lakhataria -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
ગુજરાતી કઢી(kadhi recipe in gujarati)
***ફોટો કોમેન્ટ/ કૂક્સનેપ્સ ચૅલેન્જ***📸🎥📽12th May - 19th May 2020#week3 Hetal Gandhi -
-
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાઠિયાવાડ નું સ્પેશિયલ ખાણું એટલે બાજરી નો રોટલો...અહીંયા મે રોટલા સાથે સેવ વાળી કઢી ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755131
ટિપ્પણીઓ (2)