વેજ. અપ્પમ(Veg Appam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી ને દહીં અને પાણી થી 15 મીનીટ માટે પલાળીશું ત્યારબાદ બધા વેજિટબલ ચોપર મા ક્રશ કરીશું. સોજી ના ખીરૂ મા સ્વાદ મુજબ મીઠું નાખીશું.
- 2
હવે ક્રશ કરેલાં વેજિટેબલસ સોજી ના ખીરા મા એડ કરીશું. ત્યારબાદ એક વગરિયાં મા તેલ નાખી તેમા રાઈ જીરા નો વઘાર કરી ખીરા મા નાખીશું.
- 3
હવે ચમચા થી હલાવીશુ. ગેસ ઓન કરી અપ્પમ નો તવો મૂકીશું.હવે સોજી ના ખીરા ને ચમચી થી તેલ નાખી ખીરા ને ચમચી થી હોલ મા નાખી ધીમા તાપમાન થી સેકવા દઈશું ઉપર ઢાકડુ ઢાંકીશું.
- 4
હવે ઢાકડુ ખોલી ચમચી થી ઉથલાવી બીજી બાજુ સેકિશું. તમે જોઈ શકો છો કે અપ્પમ સેકાઈ ગયા છે તો અપ્પમ તૈયાર થઈ ગયા છે.
- 5
હવે અપ્પમ ને એક સુંદર પ્લેટ મા સોસ સાથે સજાવીશું આ બ્રેક ફાસ્ટ બહુજ સરસ લાગે છે નાના થી મોટી ઉમર ના બધાજ લોકો આ ખાઈ શકે છે અને હેલ્થી પણ છે તો તમે પણ મારી રેસીપી મુજબ અપ્પમ બનાવ્જો તમને બધા ને ભાવ્શે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયાની પ્રખ્યાત ડિશ અપ્પમ. સાઉથમાં ખાસ કરીને તેને નાસ્તામાં ખાવામાં આવે છે. ત્યાંના લોકો તેને ડિનરમાં ખાવાનું પણ પસંદ કરે છે. અપ્પમ મૂળ રૂપથી શ્રીલંકાની ડિશ છે પરંતુ ભારતના તમિલનાડુ અને કેરલમાં તેને બનાવવામાં આવે છે. Rekha Rathod -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
વેજ અપ્પમ(Veg. Appam Recipe In Gujarati)
#ફટાફટવેજ અપ્પમ એ ફટાફટ બનવાવાળી એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. એને તમે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો કે પછી લંચબોક્સમાં આપી શકો છો. મારી જોડે જ્યારે કોઈપણ સબ્જી ના હોય કે પછી મોડુ થઈ જાય તો હું ટિફિનમાં અપ્પમ જ બનાવી લઉં છું.વેજ અપ્પમ ને તમે નારીયલ ની ચટણી કે પછી સાંભર સાથે સર્વ કરી શકો છો. વેજ અપ્પમ નો ફુલ detail વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)
#જન્માષ્ઠમી સ્પેશિયલ#ફરાળી#સાઉથ આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
-
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
લાઈટ ડિનર માં રવા ના અપ્પમ મારી પહેલી ચોઇસ છે. ખુબ ઝડપથી , ઘર માં રહેલી વસ્તુ માંથી ઓછા તેલ માં બની જાય છે. સીઝન પ્રમાણે ગમતાં કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકાય છે. જેમકે દૂધી, ગાજર, કેપ્સિકમ, વટાણા, કોર્ન, ડુંગળી , લસણ વગેરે. Hetal Chirag Buch -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)