પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગપાલક ની ભાજી
  2. 1 વાટકીઘઉં નો ઝીણો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૨ ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચીજીરૂ
  8. 1પાવડુ તેલ મોણ માટે
  9. 1/2 વાટકી તેલ પરોઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ના પાન ને ચૂંટી કાઢવા અને પાણી માં બરાબર ધોઈ લેવા. મિક્સરમાં ક્રશ કરી લેવું.

  2. 2

    એક વાટકો ઘઉં નો ઝીણો લોટ લઇ તેમાં જરૂર મુજબ મીઠું અને હળદર, મરચું, ધાણાજીરૂ, જીરૂ અને મોણ માટે તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં ક્રશ કરેલી પાલક નો પલ્પ ભેળવીને લોટ બાંધી લેવો.

  3. 3

    લોટને બરાબર કુણવી તેમાં થી મિડીયમ સાઈઝ નું ગોરણુ બનાવવું.અંને પરોઠુ વણવુ. ગેસ ઉપર લોઢી ગરમ કરી પરોઠા ને બંને બાજુ તેલ લગાવી ભાત પડે તેવું શેકી લેવુ.

  4. 4

    ગરમ ગરમ પરોઠા સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર

Similar Recipes