પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને ઝીણી સમારી લેવી ત્યારબાદ ઘઉંનો લોટ ચાળીને તૈયાર કરી લેવો હવે એક કડાઈમાં બે ચમચી તેલ લઇ ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં લસણની કળી ના ટુકડા કરી નાખવા
- 2
લસણ નો રંગ બદામી રંગનો થાય ત્યારબાદ તેમાં સમારેલી પાલક નાખી દેવી તેમજ હળદર ચટણી પાવડર તેમજ નમક નાખી હલાવવું પાલક થોડી ચડી જાય એટલે મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવી
- 3
ત્યારબાદ ઘઉંના લોટમાં આ પાલક પ્યુરીનાખી પરોઠાનો લોટ બાંધી લેવો લોટમાં પાણી નથી નાખવું પડતું પ્યરીથી જ લોટ બંધાઈ જાય છે આ લોટને થોડું તેલ લઇ મસ્ળી ને દસ મિનિટ ઢાંકી રાખવું ત્યારબાદ આ લોટમાંથી લુવો લઇ પરોઠો વણવો તવી ઉપર બંને બાજુ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો
- 4
પાલક નો વઘાર કરીને પ્યુરી બનાવીને લોટ માં નાખવાથી પાલકની સ્મેલ આવતી નથી તો તૈયાર છે આપણા પાલક પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
પાલક બટાકા પૌંઆ પરાઠા (Palak Bataka Poha Paratha Recipe In Gujarati)
My Cookpad Recipe#ઈમ્યુનીટી બુસ્ટર હેલ્ધી પરોઠા Ashlesha Vora -
-
-
-
-
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
-
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12646958
ટિપ્પણીઓ