ભાત ની ભાખરી (Rice Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં તેલ નાખી એમાં મસાલો હળદર હિંગ ટેસ્ટ મુજબ મીઠું નાખી મિક્સ કરવું.
- 2
ઘઉં ના લોટ માં બધું બરાબર મિક્સ કરી તેમાં હળવા હાથે રાંધેલા ભાત મિક્સ કરો, હવે એમાં લીંબુનો રસ, સાકર,તલ, કોથમીર મિક્સ કરી લો,
- 3
હવે એના લુવા કરી લો હવે એને ભાખરી ની જેમ વણી લો, ધીમા તાપે શેકી લો હવે એને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાંધેલા ભાત ના વડા(Rice Vada Recipe In Gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 45......................જ્યારે આપણે અથવા વડીલો બિમાર હોય ત્યારે જમવાનું મન ન થાય એટલે એ વખતે આ ભાત ના વડા બનાવવા. Mayuri Doshi -
-
-
-
-
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
-
ભાત ના રસિયા મુઠીયા
#ચોખા#india#પોસ્ટ-12આ વાનગી રાંધેલા ભાત માંથી અને છાસ થી બનાવવા મા આવે છે.સાંજ ના ડિનર માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
કેળા વડા(Kela vada recipe in Gujarati)
#GA4#week2વરસાદ ની મોસમ માં સૌવ ને ગરમાગરમ ભજીયા ખાવા નું મન થાય છે આજે સૌને ગમતી રેસિપી લઈને આવી છું. Mayuri Doshi -
-
-
-
ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)
#GA4#Week12આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે. Buddhadev Reena -
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે Mayuri Doshi -
ભાખરી (Bhakhri Recipe In Gujarati)
Morning માં જો બ્રેકફાસ્ટ મસ્ત હોય તો આખો દિવસ ખૂબ જ એનર્જી થી ભરપુર રહે છે. મને અમારા મમી એ શીખડાવી છે જે મને ખૂબ જ પસંદ છે.આશા છે તમને પણ ગમશે. Valu Pani -
ઓનિયન રાઈસ (Onion Rice Recipe In Gujarati)
#MAઆ વાનગી નાનપણમાં મારી બા બનાવતા હતા અને ત્યારથી જ આ વાનગી મારી પ્રિય છે. એમની પાસેથી આ વાનગી બનાવતા શીખી હતી.રાઈસ એ આપણો મુખ્ય ખોરાક છે. જ્યારે પણ હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ પસંદગી મુજબ આપણે રાઈસ ડીશ જ બનાવીએ છીએ.રાઈસ ડીશ પણ બધા પોતપોતાની આગવી રીતે અલગ-અલગ પ્રકારની બનાવતા હોય છે.જેમાં શાકભાજી, ચોખા તથા મસાલા ઉમેરીને સીધો પણ બનાવીએ છીએ. તેમજ અગાઉથી રાંધી લીધા પછી પણ બનાવીએ છીએ. Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14950189
ટિપ્પણીઓ (5)