ઓટ્સ કોબી પરાઠા (Oats Cabbage Paratha Recipe In Gujarati)

#AM4
દોસ્તો પરાઠા તો આજ સુધી ઘણા બનાવ્યા . પણ આજે આપણે પરાઠા ને અલગ રીતે બનાવશું.. આમાં આપણે ઓટ્સ અને કોબી નો ઉપયોગ કરશું.. જેથી આ પરાઠા હેલધી ની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે...
ઓટ્સ કોબી પરાઠા (Oats Cabbage Paratha Recipe In Gujarati)
#AM4
દોસ્તો પરાઠા તો આજ સુધી ઘણા બનાવ્યા . પણ આજે આપણે પરાઠા ને અલગ રીતે બનાવશું.. આમાં આપણે ઓટ્સ અને કોબી નો ઉપયોગ કરશું.. જેથી આ પરાઠા હેલધી ની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે...
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ને ઝીણી સમારી લેવી.. ઓટ્સ ને મિક્સર માં પીસી લેવું.. સૂકા લાલ મરચા ને મિક્સર માં પીસી લેવું..
- 2
હવે આપણે પરાઠા નો લોટ બાંધી લેશું. પીસેલા ઓટ્સ માં ઘઉં નો લોટ, મીઠું, ૧ ચમચો તેલ, અજમો, વાટેલા લાલ મરચાં,કોબી નાખી નરમ લોટ બાંધી લેવો.
- 3
હવે તવા ને ગરમ કરવા મૂકી દેવું.. અને પરાઠા વણી તેમાં પર ઝીણા સમારેલા કોથમીર ભભરાવો.. અને હળવે હાથે પ્રેસ કરી પરાઠા તેલ કે ઘી થી બંને તરફ સેકી લેવા..
- 4
બસ તૈયાર છે સુપર હેલથી ઓટ્સ કોબી પરાઠા.. દોસ્તો આ પરાઠા ખાવામાં સાચે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
કોબી ના કોફતા. (Cabbage cofta in gujrati)
#ડીનરદોસ્તો કોબી નું શાક ઘણી રીતે બને છે.. પણ કોબીના કોફતા નું શાક ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને બનાવવું પણ ખુબજ સરળ છે.. લોકડાઉન માં ઘરે રહી વાનગી માં કંઈક ક્રિએટિવ તો કરવું જ જોયશે.ખરી રીતે કોબીના કોફતા ડીપ ફ્રાય કરવા માં આવે છે..પણ આપણે અપ્પમ પેન માં શેલો ફ્રાય કરશું.. તો દોસ્તો ચાલો કોબીના કોફતા શાક ની રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
કોબી નાં પરાઠા(Cabbage Parathas recipe in gujarati)
#goldenapron3#week7#puzzle#cabbage લગભગ દરેક વ્યક્તિ ના ઘરમાં કોબી હોયજ છે. આનું શાક ખાઈ ને છોકરાઓ કંટાળે એમ થાય કે શું બનાવીએ. તો આજે આપણે કોબી ના પરાઠા બનાવીએ. Bhavana Ramparia -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4અહીંયા પરાઠા માં પાલક નો ઉપયોગ કર્યો છે બાળકો આમ પાલકનું શાક ખાતા નથી પરંતુ આ રીતે જ પાલક નો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ખાઇ લે છે જેથી કરીને બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકોના ટિફિનમાં પણ આ પરાઠા મૂકી શકાય છે અને શાક સાથે પણ ખાઈ શકાય છે Ankita Solanki -
-
ઓટ્સ ના થેપલા(Oats thepla Recipe in Gujarati)
ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને વેઇટલૉસ માટે ખુબ જ ઉપયોગી છે. ઓટ્સ નો ઉપમા, દૂધમાં આપણે ખાતા હોઈએ છે. આજ મે થેપલાં તૈયાર કર્યા છે.#GA4#WEEK7#OATS Chandni Kevin Bhavsar -
ખસ્તા પૂરી
#ટીટાઈમખસ્તા પૂરી ચા સાથે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. અને તે ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતી.. તો દોસ્તો ચાલો આપણે ખસ્તા પૂરી બનાવશું.. Pratiksha's kitchen. -
-
કોબી પરાઠા (Kobi Paratha Recipe In Gujarati)
નાના બાળકોને કોબી ભાવતી હોતી નથી કોબી ના પરોઠા માં ચીઝ નાખવા થી બાળકો ને કોબી ના પરોઠા બહુ જ ભાવે.. @Darshcook_29046696Darshna Pandya -
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM4 Nayana Pandya -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
લીલી ડુંગળી-ઓટ્સ પરાઠા
પરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ આપણા ભારતીયો નું પસંદીદા ખાણું છે. સ્ટફ્ડ પરાઠા એ એક એવી વાનગી છે જે સવાર ના નાસ્તા માં, બપોર ના જમવા માં તથા રાત ના ભોજન માં પણ ચાલે છે.તો આવી વાનગી માં વિવધતા જરૂરી છે. સુપર ફૂડ ઓટ્સ ઉમેરી તેને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવ્યા છે. Deepa Rupani -
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak પરાઠા એ ઉત્તર ભારત માં બહું પ્રચલિત છે અને તેમાંય આલુ પરાઠા તો દરેક ઢાબા માં બનતા જ હોય છે તેમ પણ બટાકા નું સ્ટફિંગ અલગ અલગ રીતે થાય છે.હું પણ અલગ અલગ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું.ઘઉં ના ઝીણા લોટ સાથે હું કકરો લોટ પણ વાપરું ચુ અને પરાઠા ને ઘી થી શેકુ છું જેથી તેનું પડ ક્રિસ્પી બને છે. Alpa Pandya -
લીલાં વટાણાના સ્ટફ્ડ પરાઠા(Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ. આજે મેં લીલાં વટાણાના પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. મારા કુટુંબમાં બધાને ખૂબ જ ભાવ્યા આવ્યા હતા.#AM4 Vibha Mahendra Champaneri -
વેજીટેબલ તવા પરાઠા (Vegetable Tawa Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજ તવા પરાઠા નોનસ્ટિક નાની તવી ખાસ પરાઠા માટે લઇ આવી છુ... જેમા તેલ કે ઘી વેરાઇ ના જાય ... એનો ઉપયોગ આજે પહેલીવાર કરી રહી છું Ketki Dave -
ઓનીયન પરાઠા (Onion Paratha Recipe in Gujarati)
#AM4 મેં આ પરાઠા પૂડલા બનાવવા ની રીત થી બનાવ્યા છે.... patel dipal -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)
#GA4#Week7#Oats#Breakfast ઓટ્સ માંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીંયા થેપલા બનાવ્યા છે.થેપલા એવું નથી કે માત્ર ગુજરાતી ની જ પસંદ છે દરેક જગ્યાએ તેને પસંદ પડે છે. તેને ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી બનાવ્યાં છે.જે વજન ઘટાડવા માટે અને હાર્ટ પેશન્ટ માટે ખૂબજ સારા તથા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
ઓટ્સ બીટરૂટ રોટી (Oats Beetroot Roti Recipe In Gujarati)
અત્યારે ડાયટ નું ખૂબ ચલણ ચાલી રહ્યું છે જ્યારે મેં આજે અહીં ઓટ્સ બીટરૂટ રોટી ની રેસીપી શેર કરું છું#NRC Bhagyashreeba M Gohil -
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
હેલ્ધી ગાર્લિક ઓટ્સ (Healthy Garlic Oats Recipe in Gujarati)
ઓટ્સ એ ખૂબ પૌષ્ટિક છે. અલગ અલગ પ્રકારે બનાવી ને ખાવાથી અલગ અલગ ટેસ્ટ મળે છે. અહીંયા છાશ અને લસણના ઉપયોગ થી ઓટ્સ બનાવ્યા છે. Disha Prashant Chavda -
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (6)