પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
શેર કરો

ઘટકો

40 મીનક
5 વ્યક્તિઓ
  1. ● પૂરી માટે
  2. 5 કપઘઉં નો લોટ
  3. 1 કપરવો
  4. જરૃરીયાત મુજબ પાણી
  5. ● મસાલા માટે
  6. 500 ગ્રામબાફેલા બટેકાનો છૂંદો
  7. 100 ગ્રામબાફેલા ચણા
  8. મીઠુ સ્વાદમુજબ
  9. 2 ચમચીમરચું પાઉડર
  10. 1ઝીણી સમારેલી કોથમીર
  11. ● ગ્રીન પાણી માટે
  12. 3 કપકોથમીર
  13. 1 કપફૂદીનો
  14. 1ઈંચ આદુ નો ટુકડો
  15. મીઠું સ્વાદમુજબ
  16. 2મોટા લીંબુ
  17. 1/2 ચમચીચાટ મસાલો
  18. 3-4તીખા લીલા મરચા
  19. ● સર્વીગ માટે
  20. ઝીણી સમારેલી કોથમીર
  21. ઝીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

40 મીનક
  1. 1

    ઘઉં નો લોટ અને રવો મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી ઉમેરી કડક લોટ બાંધો. લોટને મસડી મોડી ને રોટલી ના લોટ જેવી કણક બાંધો. કણક ને 10 મીનીટ ભીના કપડામા રાખો.પછી મોટો લુવો કરી એકદમ મોટી રોટલી વણી ઢાંકણ થી પૂરી ઉઠાડી લો.પૂરી ને 10 મીનીટ ભીના કપડામા રાખી મુકો.પછી આકરા તેલ મા બધી પૂરી ને ફુલેલી અને ક્રિસ્પી તરી લો.

  2. 2

    મસાલા માટેની બધી સામગ્રી ભેગી કરી મસાલો બનાવી લો.

  3. 3

    ગ્રીન પાણી માટેની બધી વસ્તુઓ મીકસચર જાર મા નાખી બે ગ્લાસ ઠંડુ પાણી નાખી પીસી ને ગારી લો.

  4. 4

    પૂરી ને વચ્ચે થી ફોડીને તેમા મસાલો ભરી ડુંગળી ને કોથમીર નાખી ગ્રીન પાણી સાથે પૂરી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
પર

ટિપ્પણીઓ

Similar Recipes