દહીંવડા (Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવથિ પહેલાં દાળ ૨ ક્લાક પાણીમાં પલાળી રાખો પછી થોડું દહીં, પાણી નાંખી ક્રશ કરી થોડી વાર ઢાંકી દો
- 2
પછી તેમાં હીંગ,મીઠું નાંખી મિક્સ કરી પછી કડાઈ માં તેલ મૂકી વડા તળી લો
- 3
પછી એક બાઉલમાં પાણી લો પછી તેમાં વડા નાંખી દાબી વડા તૈયાર કરી પછી મીઠું દહીં,અને ચટણી, સેકેલુ જીરું, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, કોથમીર નાખી ટેસ્ટી દહીંવડા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#GA4#Week25 દહીં વડા નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. Pinky bhuptani -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14992991
ટિપ્પણીઓ