કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ મેથીના કુરિયા
  2. 100 ગ્રામ રાઈના કુરિયા
  3. તીખાસ પ્રમાણે લાલ મરચું
  4. 1 ચમચીહિંગ
  5. 1+1/2 ચમચી હળદર
  6. ૧૦ થી ૧૨ નંગ મરીના દાણા
  7. સ્વાદ અનુસારમીઠું
  8. વઘાર માટે તેલ
  9. ૧ કિલોગુંદા
  10. ૧ કિલોકેરી
  11. ચપટીવરયાદી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કથરોટમાં મેથીના કુરિયા લો. હવે તેમાં રાયના કુરિયા એડ કરો. હવે મીઠુ એડ કરો. મરી હળદર વરિયાળી એડ કરી અલગ અલગ થર બનાવો.

  2. 2

    હવે ડીશ ઢાંકી તેલ નો વઘાર કરો. સંભાર ઠંડો થાય એટલે તેમા મરચું એડ કરીલો.

  3. 3

    બરાબર મિક્સ કરી સંભાર માં કેરી એને ગુંદા ભેરવી બરાબર મિક્સ કરી બરણી માં ભરી સ્ટોર કરીસકાય.

  4. 4

    તો તૈયાર છે ખાતું ને તીખું ગુંદા કેરી નું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes