ગુંદા કેરી નુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

ગુંદા કેરી નુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી નું ખમણ કરી તેમાં હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. પછી તેને થોડીવાર માટે રહેવા દો.
- 2
હવે ગુંદા ને સરસ ચોખ્ખા પાણીમાં ધોઇ લો પછી તેને સરસ કોરા કરી લો. પછી તેના થડિયા કાઢી લો. અને તેને 1/2 કટ કરી લો. સાથે થોડું મીઠું લેવાથી ચીકાશ હાથ પર લાગશે નહીં.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં મેથી ના કુરિયા નાખી. તેને ઠંડુ થવા દો. તેલ ને પણ બહુ ગરમ થવા નહીં દેવાનું.
- 4
હવે ઠંડુ થઈ ગયા પછી તેમાં રાઈ ના કુરિયા અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં કેરી નું ખમણ નાખી બધું મિક્સ કરી લો. પછી તેમાં બધા કટ કરેલા ગુંદા નાખો અને બધું બરાબર મિક્સ કરી લો. તેને 8-10 કલાક સુધી રહેવા દો. પછી તેમાં એક વાટકો ગરમ કરેલ તેલ ઠંડુ થઈ જાય પછી તેમાં નાખી દો. અને બરાબર મિક્સ કરી લો. પછી તેને એક કાચની જાર માં ભરી સ્ટોર કરી લો.
- 5
હવે આપણું ગુંદા કેરી નું ખાટું અથાણું તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગુંદા કેરી નો ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe in Gujarati)
#EBગુંદા કેરી નો ખાટુ અથાણુંઉનાળો આવે કે આપડે બધાને ગુંદા કેરી નો અથાણું યાદ આવી જાયગુંદા નીકળ્યા કે ક્યારે અથાણું કરીએ યેવું થઈ જાયમારી ત્યાં બધાને ગુંદા નું તાજુ તાજુ અથાણુ ગમે એટલે હું બે તબક્કા મા કરું છું.ચાલો બનાવીએ ગુંદા નું અથાણું Deepa Patel -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB અમારે સીઝન નું અથાણું મારા મમ્મી ના હાથ નુ સરસ થાય છે એટલે હું મારા મમ્મી ના જેવું જ બનાવું છું તો મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
મિક્સ કેરી ગાજર અને ગુંદા નું ખાટું અથાણું (Mix Keri Gajar Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#cookpadindia K. A. Jodia -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ (21)