ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. ૧ કપમેંદો
  2. ૧ tbspn રવો
  3. ૧/૨ કપકોકો પાઉડર
  4. ૧/૪ કપચોકલેટ પાઉડર
  5. ૧/૨ tspબેકિંગ પાઉડર
  6. ૧/૨ tspબેકિંગ સોડા
  7. ૧/૨ કપઠંડા દૂધ માં ૧ ટેબલ સ્પૂન custerd પાઉડર
  8. ૧/૪ કપઘી
  9. ૧ કપદળેલી ખાંડ
  10. ૧/૨ કપગરમ્ દૂધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ૧ કપ મેંદો ૧ ટેબલ સ્પૂન રવો લઈને ચાલી લો

  2. 2

    ૧/૨ કપ કોકો પાઉડર અને ૧/૪ કપ ચોકલેટ પાઉડર લઇ એને ચાળી લો

  3. 3

    તેમાં ૧/૨ ચમચી બેકિંગ પાઉડર અને ૧/૨ ચમચી બેકિંગ સોડા નાખો.

  4. 4

    ૧/૨ કપ ઠંડા દૂધ માં ૧ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાઉડર નાખો અને મિક્સ કરી દો. હવે ૧ એલ્યુમિનિયમ ના ડબ્બા ને ઘી વડે ગ્રીસ કરી દો

  5. 5

    હવે ૧ તપેલી માં ૧/૪ કપ ઘી લો એમાં ૧ કપ દળેલી ખાંડ નાખો અને મિક્સ કરી દો. અને હવે તેમાં ચાદેલો મેંદો રવો કોકો પાઉડર ચોકલેટ પાઉડર બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નહીં દો.

  6. 6

    હવે તેમાં ૧/૨ કપ ઠંડા દૂધ માં નાખેલ કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી તો ત્યાર બાદ તેમાં ૧/૨ કપ ગરમ દૂધ નાખો

  7. 7

    તેને મિક્સ કરી તેને એલ્યૂમીનિમ ના ડબ્બા માં નાખો અને તેને 30 મિનિટ માટે પાણી ભરેલી તપેલી માં ૧ સ્ટેન્ડ પર મૂકી દો

  8. 8

    હવે 30 મિનિટ પછી તેમાં તૂથ્ પિક નાખી ને જુઓ જો એ ચોખી બાર આવે તો એ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી ને થોડી વાર સુધી ઠંડી થવા દો પછી એને બાર કાદિ દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Disha Shah
Disha Shah @disha01
પર

Similar Recipes