રસા વાળા બટાકા નું શાક (Rasa Vala Bataka Shak Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
શેર કરો

ઘટકો

  1. 4-5બટાકા
  2. 1ટામેટું
  3. 3 મોટી ચમચીતેલ
  4. ચપટીરાઈ
  5. ચપટીહિંગ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ચપટીહળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1+1/2 ચમચીલાલ મરચુ
  10. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી છાલ કાઢી બટાકાના કટકા કરી પાણીમાં બોળી લો. હવે એક કૂકરમાં તેલ મૂકો. તેલ થાય પછી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરો.

  2. 2

    હવે તેમાં બટાકા નાખો. પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું નાખી મિક્સ કરો.

  3. 3

    પછી તેમાં ટામેટા એડ કરી બરાબર રીતે હલાવી લો. હવે તેમાં પાણી ઉમેરો. એક વાર હલાવી કૂકરના ઢાંકણ બંધ કરી ચારથી પાંચ સીટી વાગવા દો.

  4. 4

    કૂકર ઠંડું પાડી એટલે શાકને સર્વિંગ બાઉલમાં લઈ ધાણા નાખી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes