રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને બાફી લેવા પછી તેમાં ૨ ગ્લાસ પાણી ઉમેરી દો
- 2
કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું હિંગ હળદર લસણ ની પેસ્ટ આદું ખમણેલું મીઠો લીમડો ઉમેરો વધાર કરો
- 3
બાફેલા મગ ઉમેરો પછી મીઠું બધા મસાલા એડ કરો ખાંડ લીંબુનો રસ ઉમેરી ધીમા તાપે ઉકાળવું
- 4
ઉપર થી કોથમીર ભભરાવી દો રસા વાળા મગ સર્વ કરો
Similar Recipes
-
રસા વાળા મગ (Rasa Vala Moong Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiઆજે બુધવાર છે તો મે લંચ ને બદલે ડિનર માં મગ બનાવ્યા . ઉનાળા માં ક્યારેક આવું હળવું ડિનર પણ લેવાની મજા આવે છે ... Keshma Raichura -
રસા વાળા મગ(rasa vala moong recipe in Gujrati)
મગ એ એક પ્રકાર નું કઠોળ છે.આરોગ્ય ઉપયોગ તીખી અને મીઠી બંને પ્રકાર ની વાનગીઓ બનાવવા માં ઉપયોગ થાય છે.મગ ફાઈબર થી ભરપૂર છે.દરરોજ તેનો ઉપયોગ કરવો જોઈએ. Bina Mithani -
-
-
-
-
-
-
-
ગાર્લિક ફ્લેવર ખાટા મગ (Garlic Flavour Khata Moong Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
-
મગ ભાત ના થેપલા (Moong Bhat Thepla Recipe In Gujarati)
બપોર ના બચી ગયેલા મગ ભાત ના થેપલા ખુબજ ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દહીં ડુંગળી સાથે સર્વ કરો શાક ની પણ જરૂર નથી પડતી Jigna Patel -
-
-
-
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
-
-
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#Cookpadgujrati#Cookpadindiaદરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે. મે અહી મગ નું સૂપ બનાવ્યું છે. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે,મગમાં રહેલા ઉચ્ચ એન્તી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. આ ઉપરાંત બ્રેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.એટલે જ તો પચવા માં બહુ જ સરળ હોય છે મગ. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16183774
ટિપ્પણીઓ (3)