ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)

Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
5 વ્યક્તિ માટે
  1. 1/2 કિલોવચ્ચેથી કાપેલા ભીંડા
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. 2 ચમચીલાલ મરચા પાઉડર
  4. 4 ચમચીધાણાજીરૂ પાઉડર
  5. 3 મોટા ચમચાતેલ
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ચમચીચણા નો લોટ
  8. 2 ચમચીધાણાભાજી
  9. 1 ચમચી લસણ ની પેસ્ટ
  10. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ભીંડા લો એક પ્લેટ મે બધા મસાલા લો અને તેને કૂટી નાખો

  2. 2

    પછી મસાલા ભીંડા મા ભરી લો અને તેને પેન મા તેલ મૂકી ચડવા દો

  3. 3

    ભીંડા કડક થાય જાય પછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
પર

Similar Recipes