ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)

Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામભીંડા
  2. 1 ચમચીલસણની ચટણી
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. 1/2 ચમચીહળદર
  5. 6 ચમચીતેલ
  6. 1/4 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ને ધોઈ તેના મોટા ટુકડા કરી લેવા

  2. 2

    તેલ ગરમ કરી ભીંડાને વઘાર કરો ધીમા તાપે ચડવા દેવું

  3. 3

    ભીંડો ચડી જાય એટલે બધા મસાલા અને લસણની ચટણી ઉમેરી મિક્સ કરો થોડી વાર ચઢવા દહીં કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
પર

ટિપ્પણીઓ

Similar Recipes