ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

Avani Jain
Avani Jain @Avani_jain
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ ભીંડા
  2. 1/2 કપ ચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 3 ચમચીવાટેલું લસણ
  8. 2 ચમચીકોથમીર
  9. 1/2 કપ તેલ
  10. 1/4 ચમચી હિંગ
  11. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ધોઈ ને સાફ કરવા ડીટીયા કાપી વચ્ચે ચીરો મૂકો

  2. 2

    ત્યારબાદ ચણાનો લોટ લઇ અંદર બધા મસાલા પીસેલું લસણ કોથમીર અને તેલ ઉમેરો

  3. 3

    બધુ બરાબર મિક્સ કરો તૈયાર કરેલો મસાલો ભીંડામાં ભરો

  4. 4

    હવે કડાઈમાં તેલ લઇ જીરુ અને હિંગનો વઘાર કરવો

  5. 5

    ભરેલો ભીંડો તેમાં ઉમેરો ઢાંકીને ભીંડા ને ચડવા દો

  6. 6

    સરખું ચડી જાય પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Jain
Avani Jain @Avani_jain
પર

Similar Recipes