મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

#Tips. સુકા ચણા ને પાણીથી ધોઈ બીજું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક પલાળી ને પછી કૂકરમાં બાફવા થી ચણા સરસ બફાઈ જાય છે. તેમાં સોડા નાખવાની જરૂર પડતી નથી.
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#Tips. સુકા ચણા ને પાણીથી ધોઈ બીજું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક પલાળી ને પછી કૂકરમાં બાફવા થી ચણા સરસ બફાઈ જાય છે. તેમાં સોડા નાખવાની જરૂર પડતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૂકા ચણાને પાણીથી ધોઈ, બીજું પાણી ઉમેરી,ચારથી પાંચ કલાક પલાળ્યા,પછી કુકરમાં મીઠું હળદર અને પાણી રેડી, 4 સીટી વગાડવી.આદુ-મરચા-ની પેસ્ટ કરવી. ડુંગળી ટામેટા ને કટર માં કટ કરવા. એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, હિંગ નાખી વઘાર થાય એટલે આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી સાંતળવું.ત્યારબાદ ડુંગળી નાંખી સાંતળવું.પછી ટામેટા નાંખી સાંતળવું. બધું જ શેકાઈ જાય એટલે તેમાં લાલ મરચું. ધાણાજીરૂ.ગરમ મસાલો, દળેલી ખાંડ નાખી હલાવવું.
- 2
હવે ટામેટા ડુંગળી અને મસાલા બધા શેકાઈ ગયા છે.તેમાં બાફેલા ચણા ઉમેરો અને હલાવી.બે મિનિટ ગેસ પર ધીમા તાપે રાખવા.હવે મસાલા ચણા તૈયાર થઈ ગયા છે. તેમાં લીંબુ નીચોવો.,,#
- 3
તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર સાથે સર્વ કરો.
Similar Recipes
-
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Tips મગ ને પાણીથી ધોઈ બીજું સારું પાણી રેડી ચાર-પાંચ કલાક પલાળવા થી મગ સરસ રીતે બફાઈ જાય છે. Jayshree Doshi -
-
ચણા ચાટ (Chana Chat Recipe in Gujarati)
#GA4#Week6#CHAT#CHANACHATચણા ને પલાળવા મા 5 કલાક જોઈ અને બાફવા મા 30 મિનિટ અને બધી સામગ્રી તયાર કરતા 6 કલાક થાય,, એટલે ચણા ચાટ બનાવવા ટાઇમ 6 કલાક થયા 🙂🙂🙂🙂 Hina Sanjaniya -
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
કુરડઇ (ઘઉં ની સેવ)નું શાક
પુર્વ તૈયારીસેવ ને અડધો કલાક પાણી માં પલાળી રાખવી(પાપડી ના લોટ ની સેવ ચાલે)#શાક Gauri Sathe -
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ સંભાર મસાલા પાઉડર (Instant Sambhar Masala Powder recipe in Gujarati)
જ્યારે બનાવો હોઈ ત્યારે એક્દમ તરત બની જાય દાળ બાફવા ની જરૂર નહીં. Pankti Baxi Desai -
ક્રિસ્પી મસાલા સમોસા (Crispy Masala Samosa Recipe In Gujarati)
#Fam#Farsanઆ સમોસા બ્રેકફાસ્ટ માં કે ડિનર માં લઇ શકાય છે. આ સમોસા કોઇ નાની પાર્ટી હોય કે જમણવારમાં હોય ત્યારે જરૂર બનાવતા હોય છે.સમોસા મારી મમ્મી હું જ્યારે નાની હતી એટલેકે હું સમજણની થઈ ત્યાર થી રેસિપી બનાવતી મે જોઈ છે .એટલા બધા ચટાકેદાર સમોસા બને તે જોઈ ને ખાવા નું man થઇ જાય.ત્યારથી હું જાતેજ સમોસા બનાવું છું .મારી ફેમિલી ને ખુબજ ભાવે છે.સમોસા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. Jayshree Doshi -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
ચણા ખાય તો ઘોડા જેવી તાકાત મળે.. એ હિમોગ્લોબીન વધારે..શરીર ને પુષ્ટ બનાવે.. નાસ્તા માટે ચણા મસાલા બનાવીને ખાવાથી શરીરમાં ખૂબ જ તાકાત આવે છે.. વજન ઘટાડવા માટે પણ ખાય તો લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.. એટલે ચણા દરેક ખાઈ શકે.. Sunita Vaghela -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
રસાવાળા મસાલા ચણા(masala Chana Recipe In Guajarati)
#ચણા હેલ્થ માટે ખૂબ જ સરસ છે.મને ખુબજ ભાવે ચણા. #G4A#week1# SNeha Barot -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
-
ચણા મસાલા (Chana masala in gujrati)
#ડીનર સાંજના ભોજનમાં આપણે ગ્રેવી વાળા શાકનો સમાવેશ વધુ કરતા હોઈએ છીએ આ રીતના ચણા મસાલા બનાવવાથી સ્વાદિષ્ટ ભોજન માણી શકાય. Bijal Thaker -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#AM3આ ચણા મસાલા ને શાક તરીકે તો ખાઈ શકીએ છીએ પણ ચણા મસાલા માં ડૂંગળી, ટામેટું લીલા ધાણા, લીલી ડૂંગળી નાંખી ને ચાટ ની જેમ પણ ખાઈ શકાય છે. જે ખૂબજ હેલ્ધી ડીશ કહેવાઈ. તો જરૂર ટ્રાય કરજો. Reshma Tailor -
ખાટા ચણા.(Khatta Chana Recipe in Gujarati)
શિયાળામાં ચણા ખાવાથી તાકાત આવે છે . જુદા ચણા ખાવાથી વધારે મજા આવે છે.#GA4#week7 Pinky bhuptani -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
ચણા ગાઠીયા નું શાક (chana Gathiya Shak Recipe in Gujarati)
#GA4#week6Cheak peaચણાનું શાક તો બધાએ ખૂબ જ ખાધું હશે અને બનાવ્યું હશે પણ આજે મેં અહીંયાં એક નવી રેસિપી ટ્રાય કરી છે જે ફયુઝન રેસીપી એમ કહો તો ચાલે .ચણા મસાલા પંજાબી અને કાઠીયા વાડી સેવ ટમેટાનું શાક ને મિક્સ કરીને બનાવ્યું છે દેશી ચણા ગાંઠિયાનું શાક ચણાનુ જે ખુબ જ સરસ બન્યું છે અને ટેસ્ટી બને છે. Shital Desai -
દૂધમાં બાફેલા ચણા મસાલા (Chickpeas masala boiled in milk Recipe In Gujarati)
આ ચણા હંમેશા ઘરમાં પ્રસાદીમાં બનાવવામાં આવે છે દર વર્ષે ગણપતિ હોય કે ઘરમાં પારાયણ પૂજા પ્રસાદીમાં હંમેશાં આ ચણા બને છે અમે આ વાનગીને ઘુઘરી કહીએ છે.ગણપતી બાપા માટે લાડુ તો ખરા જ સાથે તીખી પ્રસાદી.આ ચણા બધાથી અલગ છે કેમકે અને દૂધમાં બાફયા છે. દૂધમાં ચણા બાફવા થી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.#august#GC Chandni Kevin Bhavsar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
-
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
-
ચણા મસાલા(chana masala in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3#સ્ટીમ1દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો.. Daxita Shah -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ