લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણા ને ફોલી ને એક વાસણમાં મીઠું નાખી બાફી લો, લીલી ડુંગળી ને સમારી ધોઈ લો, ટામેટાં ક્રશ કરી લો
- 2
લસણની ચટણી બનાવવા માટે લસણ, મરચું, મીઠું, થોડું ધાણાજીરું નાખી ને ખલ માં વાટી લો, એક કઢાઈમાં તેલ વઘાર માટે ગરમ કરો, તેમાં, રાઇ જીરું હીંગ હળદર, તજ લવિંગ, તજપત્ર નાખી ૧ મિનિટ સુધી સાંતળો પછી લીલી ડુંગળી નાખીને ૩ મિનિટ જેવુ સાંતળો, પછી ટામેટાં ની પ્યોરી નાખી મીઠું ઉમેરો સતત હલાવતા રહો,
- 3
તેલ છુટું પડે એટલે કોરા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો અને ૧ કપ જેટલું પાણી ઉમેરીને બરાબર ઉકળે એટલે બાફેલા ચણા ઉમેરો ૫ મિનિટ સુધી ઉકળવા દો, મસાલા સરસ મિક્સ થઈ જાય એટલે તૈયાર થયેલ શાક ને સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
-
-
-
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Week5 #WK5#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Winter recipe chellenge#WK5 ushma prakash mevada -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ લીલા ચણા મળતા હોય છે તો તેને અલગ અલગ રીતે ખાવાની ખૂબ મજા આવે છે ઘણા એને શેકીને ખાતા હોય છે શેકેલા ચણા પણ બહુ જ સારા લાગતા હોય છે પણ અહીં મે ચણા નો ઉપયોગ શાક બનાવવા માટે કર્યો છે ખાસ શિયાળામાં જ મળતા હોવાથી આ શાક આપણે શિયાળામાં બનાવી શકીએ છે બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
-
-
-
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5 જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે. Bina Mithani -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15920862
ટિપ્પણીઓ (15)