દૂધમાં બાફેલા ચણા મસાલા (Chickpeas masala boiled in milk Recipe In Gujarati)

આ ચણા હંમેશા ઘરમાં પ્રસાદીમાં બનાવવામાં આવે છે દર વર્ષે ગણપતિ હોય કે ઘરમાં પારાયણ પૂજા પ્રસાદીમાં હંમેશાં આ ચણા બને છે અમે આ વાનગીને ઘુઘરી કહીએ છે.
ગણપતી બાપા માટે લાડુ તો ખરા જ સાથે તીખી પ્રસાદી.
આ ચણા બધાથી અલગ છે કેમકે અને દૂધમાં બાફયા છે. દૂધમાં ચણા બાફવા થી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.
#august
#GC
દૂધમાં બાફેલા ચણા મસાલા (Chickpeas masala boiled in milk Recipe In Gujarati)
આ ચણા હંમેશા ઘરમાં પ્રસાદીમાં બનાવવામાં આવે છે દર વર્ષે ગણપતિ હોય કે ઘરમાં પારાયણ પૂજા પ્રસાદીમાં હંમેશાં આ ચણા બને છે અમે આ વાનગીને ઘુઘરી કહીએ છે.
ગણપતી બાપા માટે લાડુ તો ખરા જ સાથે તીખી પ્રસાદી.
આ ચણા બધાથી અલગ છે કેમકે અને દૂધમાં બાફયા છે. દૂધમાં ચણા બાફવા થી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.
#august
#GC
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના સાત થી આઠ કલાક માટે પલાળી રાખી સવારે ને બરાબર ધોઈ બાફવા માટે જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરી કૂકરમાં ૫ થી ૬ સીટી વગાડો
- 2
ચણા બોઈલ થઈ જાય પછી એક વાસણમાં નિતારી લો.
- 3
હવે એક પેન લઈ એમાં ૩ ચમચી તેલ ઉમેરી રાઈ નાખી એને તતડવા દો જીરુ,તજ અને લવીંગ,તલ નાખો. કોપરાનું ખમણ ઉમેરો. હીંગ ઉમેરો.આદુ મરચાની પેસ્ટ નાખો અને તરત બાફેલા ચણા ઉમેરો. ચણા બે મીનીટ થાય પછી તેમાં હળદર ધાણાજીરૂ ઉમેરી ત્રણથી ચાર મિનિટ ચઢવા
- 4
તૈયાર છે દૂધમાં બાફેલા ચણા મસાલા. તમે અને રોટલી સાથે કે આમ જ ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#Tips. સુકા ચણા ને પાણીથી ધોઈ બીજું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક પલાળી ને પછી કૂકરમાં બાફવા થી ચણા સરસ બફાઈ જાય છે. તેમાં સોડા નાખવાની જરૂર પડતી નથી. Jayshree Doshi -
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
કેળા ટમેટાનું શાક
#RB11#Week11#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેળા ટમેટાનું શાક એ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે મારા દાદીમા ની ફેવરેટ રેસીપી છે તેને આ શાક ખૂબ જ ભાવે છે માટે આજે તેને ડેડીકેટે કરવા માટે કેળા ટમેટાનું શાક બનાવેલું છે Ramaben Joshi -
મસાલા રીંગણાં (Masala Rigana Recipe in Gujarati)
આ એક ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે શિયાળાની સીઝનમાં બનતી વાનગી ચર આવનગી એક સહેલી અને ઝડપથી બનતી વાનગી છે. આ વાનગી બનાવવા માટે ભરતનું રિંગણ અને સીંગદાણા અને ચણા લોટથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ રિંગના પલીતા.#GA4#Week9 Tejal Vashi -
છોલે મસાલા (Chole masala recipe in Gujarati)
#GA4#Week6#Chickpeas#Chole masalaછોલે મસાલા ને ચણા મસાલા તરીકે પણ ઓળખવા માં આવે છે. સફેદ સુકા ચણા થી આ વાનગી બનાવવામાં આવે છે. તેમાં ડુંગળી, લસણ, ટામેટાં અને ગરમ મસાલો ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે. ચણામાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી તેને એક હેલ્ધી ડિશ પણ કહી શકાય. છોલે મસાલા સામાન્ય રીતે પૂરી, રોટી, પરાઠા, ભતુરે અને રાઈસ ની સાથે સર્વ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. મેં આજે અહીંયા જૈન છોલે મસાલા બનાવ્યા છે. Asmita Rupani -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
ટામેટાં અને મરચા ની સબ્જી (Tomato Marcha Sabji Recipe In Gujarati)
Cooksnap Theme of The Week.Cook Click &Cooksnap#Cookpad ટામેટાં અને મરચાની ટેસ્ટી મસાલેદાર સબ્જી (શાક)ટામેટાં અને મરચાના ઉપયોગથી સબ્જી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે મોટેભાગે ગામડાઓમાં તથા વરસાદની સિઝનમાં બધું શાક મળતું ન હોવાથી ટામેટાં અને મરચાનો તથા મસાલાનો ઉપયોગથી ટેસ્ટી સબ્જી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#પનીર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે Ramaben Joshi -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવોએ ગુજરાતનો એક લોકપ્રીય નાસ્તો છે. ગુજરાતીઓ એને રાત ના જમવા મા લેવાનું પસંદ કરે છે. હાંડવાને સામાન્ય રીતે સીંગતેલ, અથાણાનો મસાલો, સોસ અથવા ચટણી સાથે પીરસી શકાય. ચોખા અને દાળ માંથી બનતો આ ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પસંદગી મુજબના ઘણા બધા શાકભાજી ઉમેરીને એને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકાય. spicequeen -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
દેશી ચણા નું શાક(desi chana saak recipe in gujarati)
#સાતમ#વેસ્ટચણાનું શાક લગભગ છઠના દિવસે દરેક ઘરમાં બનતું હોય છે. પાણી વિનાનું હોવાથી તે સાતમના દિવસ સુધી બગડતું નથી. જોકે હવે ફ્રિજ આવી ગયા છે પણ આજે પણ મોટાભાગના ઘરોમાં રાંધેલી કોઈપણ વસ્તુ ફ્રીજની અંદર આપણે રાખતા નથી. ચણા નુ શાક છઠના દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે સાથે થેપલા અને દહીંની મઝા માણીએ. Davda Bhavana -
-
મગની દાળ અને તુરિયાનું હેલ્ધી પૌષ્ટિક શાક
#RB15#Week15#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઇ-બુકમગ અને તુરીયા નું શાક હેલ્ધી અને પૌષ્ટિક હોય છે આ શાક મારા નાની માને ખૂબ જ ભાવે છે તેની પસંદગીની ડીશ છે માટે મેં તેને માટે બનાવ્યું છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#RB1આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#GA4#week1#Post1#punjabiએમ તો ચણા મસાલા માં કાંદો અને ટામેટા નાખી સલાડ તરીકે પણ ખવાય છે પણ એનું શાક પણ પરાઠા સાથે સરસ લાગે છે.. Pooja Jaymin Naik -
ચણા નું શાક
#RB4 અમારા કુળદેવી,,માતાજી ના નૈવેધ હોય તયારે સીરા ની પ્રસાદી બને સાથે ચણા નું શાક પૂરી ,દાળ, ભાત, નું પ્રસાદ હોય જ આ પ્રસાદ બધાને ભાવે છે. Rashmi Pomal -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ