ટેટી જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ટેટી નો જ્યૂસ પીવાથી એસિડિટી મા રાહત મળે છે. ગરમી માં આ પીણું ખૂબ જ ફાયદાકારક છે.

ટેટી જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)

ટેટી નો જ્યૂસ પીવાથી એસિડિટી મા રાહત મળે છે. ગરમી માં આ પીણું ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
6 વ્યક્તિ માટે
  1. 1ટેટી
  2. 4-5 ચમચીખાંડ
  3. 2 ગ્લાસપાણી
  4. ટુકડાબરફ નાં

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ટેટી નાં ટુકડા કરી લેવા. ત્યારબાદ તેમાં ખાંડ અને પાણી નાખી બ્લેન્ડર થી બ્લેન્ડ કરવું

  2. 2

    તૈયાર છે જ્યૂસ. બરફ નાં ટુકડા નાખી ઠંડુ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes