શક્કર ટેટી નું શાક (Shakkar Teti Shak Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

#AM3
શક્કર ટેટી એ ઉનાળામાં આવતું ફળ છે. જે નાનાં બાળકો થી લઈ મોટા બધા લોકો ને ખૂબ ભાવે છે. શક્કર ટેટી માં પાણી નું પ્રમાણ વધારે હોય છે.તેમાં વિટામિન A રહેલુ છે. તેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ પણ વધારે હોય છે.
આજે આપડે આવી જ શક્કર ટેટી નું શાક બનાવીશુ .
ઘણી વાર શક્કર ટેટી સ્વાદ માં મોળી ( ફીકી) લાગે છે. તો આવી શક્કર ટેટી નું શાક સારૂ બને છે.
🍈🍈

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨લોકો માટે
  1. ૧ વાટકીશક્કર ટેટી કટકા
  2. ૩ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીરાઈ
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૧ ચમચીધાણાજીરું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીમરચુ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧/૨ખાંડ (ગોળ)
  10. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી.તેમાં રાઈ જેરું નાખી તેના લસણ ની પેસ્ટ નાખી તેને સાંતળી તેમાં.હળદર, મરચું, ધાણાજીરું, સ્વાદ અનુસાર મીઠું નાંખી ૧/૨ ચમચી ખાંડ,ટેટી ના કટકા નાખી.૧/૨ કપ પાણી નાખી. તેને ચડવા દો.

  2. 2

    તો તૈયાર છે. શક્કર ટેટી નું શાક.(શાક માં ટામેટા જો ભાવતા હોય તો વઘાર મા નાખી શકાય).

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes