શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#SF
ગરમીમાં આશીર્વાદ રૂપ સાકર ટેટી.. મસ્ત, મીઠી, મજેદાર ટેટીનો જ્યુસ બનાવ્યો છે.
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#SF
ગરમીમાં આશીર્વાદ રૂપ સાકર ટેટી.. મસ્ત, મીઠી, મજેદાર ટેટીનો જ્યુસ બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટેટીને ધોઈ ૪-૫ કલાક માટે ફ્રીઝમાં મૂકો. પછી જ્યુસ બનાવતી વખતે તેની છાલ કાઢી નાના ટુકડા કરી બરફ અને ખાંડ સાથે ચર્ન કરી લો.
- 2
પછી ટેટીનાં બાઉલમાં બરફનાં ટુકડા સાથે ઠંડો-ઠંડો ટેટીનો જ્યુસ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
ટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiટેટીનો જ્યુસ Ketki Dave -
ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
# evenin breakfast (hi tea) ટેટી એકદમ ઠંડી છે ઉનાળાની શરૃઆત થઈ ગઈ છે ત્યારે સાંજે ચા ને બદલે ઠંડુ પીવું ગમે તો મે તમારા માટે ખાસ નવી રેસીપી બનાવી HEMA OZA -
ટેટી દાડમનો જ્યુસ (Muskmelon pomegranate juice recipe in Gujarat
#SM#cookpadgujarati#cookpadindia#cookpad ટેટી ઉનાળાની ઋતુમાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ આવે છે. ટેટીમાં કુદરતી રીતે જ તેની પોતાની એક મીઠાશ હોય છે. ઉનાળામાં આ ફળ આપણા શરીરને તાજગી અને ઠંડક પણ આપે છે. આ સાથે દાડમ પણ આ સિઝનમાં સારા આવે છે. તેથી આજે મેં ટેટી અને દાડમનો સરસ જ્યુસ બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજગી આપે તેવો છે. Asmita Rupani -
-
ટેટી જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)
ટેટી નો જ્યૂસ પીવાથી એસિડિટી મા રાહત મળે છે. ગરમી માં આ પીણું ખૂબ જ ફાયદાકારક છે. Disha Prashant Chavda -
ટેટી બાઉલ (Muskmelon Bowl Recipe In Gujarati)
ઉનાળામાં ટેટી, તરબૂચ ખાવાનું મન થાય છે. ઠંડક પ્રદાન કરે છે. Buddhadev Reena -
શક્કરટેટી નો જ્યુસ (Musk Melon Juice Recipe In Gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શકરટેટી નો જ્યુસ શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે આ જ્યુસ બનાવવા નો ખૂબ જ સિમ્પલ છે ચાલો મિત્રો તેની રેસીપી જોઇએ Khushi Trivedi -
સક્કરટેટી નો પાનો
#માઇલંચઆજના મારાં લંચ માં બેપડી રોટલી ટિંડોળા નું શાક, ગોળકેરી, પાપડ, અને સક્કર ટેટી નો પાનો છે.. ઊનાળા નું અમૃત એટલે ટેટી. આમતો એનું નામ ટેટી છે પણ સાકર જેવું મીઠું હોય એટલે સક્કર ટેટી કહેવાય. સક્કર ટેટી ઓરેન્જ અને ગ્રીન બંને કલર માં મળે છે. દેખાવે ખુબ સરસ અને સ્વાદ માં ખુબ મીઠી તરબૂચ કરતાં પણ વધારે ગુણકારી છે. તેના બી ને મગજતરી તરીકે ઓળખાય છે. ઘણા લોકો તેના બી ને પણ સુકવી ને ખાતાં હોય છે. ટેટી શરીર માં પાણી નું પ્રમાણ જાળવી રાખવા માં મદદ રૂપ છે... Daxita Shah -
ટેટી દ્રાક્ષ નારંગી જ્યુસ (Muskmelon Grapes Orange Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati ગંગા જમુના સરસ્વતી ટેટી દ્રાક્ષ & નારંગીટેટી દ્રાક્ષ & નારંગી જ્યુસ Ketki Dave -
-
ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ અને સાકર ટેટી ખાવાથી રાહત મળે છે. Dr. Pushpa Dixit -
ટેટી શીકંજી (Muskmelon Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૨૦ટેટી શીકંજી Ketki Dave -
-
-
-
વોટરમેલન કુલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SF@Noopur_221082 inspired me for this recipe.ચીલ્ડ વોટર મેલન કુલર આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. Do try friends💃 Dr. Pushpa Dixit -
-
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
મસ્કમેલન જ્યૂસ (Muskmelon beverages Recipe in gujarati)
#Cookpadindia#SMPost1ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ પીવાનું ખુબજ મન થાય છે.. ટેટી નો જ્યૂસ પીવાથી થી એસિડિટી ઓછી થાય છે. ટેટી નો જ્યૂસ ઠંડક આપે છે. Parul Patel -
-
શક્કર ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार -
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#SUMMERSPECIAL#SVCગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. Riddhi Dholakia -
શક્કરટેટી નો મિલ્કશેક (Muskmelon Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
કલિંગર નો જ્યુસ (Kalingar Juice Recipe In Gujarati)
#RB7#week7#કલિંગર નું જ્યુસગરમીની સિઝનમાં કલિંગર બહુ જ ખાવા માં આવે છે. અને ગરમીના ટાઈમમાં ઠંડું-ઠંડું કૂલ-કૂલ કલીગર નો જ્યુસ શરીરની ગરમી ને ઠંડી કરે છે. Jyoti Shah -
-
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136760
ટિપ્પણીઓ (4)