વેજીટેબલ રવા હાડવો (Vegetable Rava Handvo Recipe In Gujarati)

sonal patel
sonal patel @sonu15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ..
3 લોકો
  1. 1 કપરવો
  2. 100 મીલી પાણી
  3. 2 ચમચીદહીં
  4. 1 ચમચીમીઠુ
  5. 1 કપસમારેલા શાકભાજી
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીમરચુ
  8. 4 ચમચીતેલ.
  9. 1 ચમચીરાઇ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ..
  1. 1

    અેક તપેલી માં રવો લો અેમા દહીં નાખવુ.
    અને હલાવુ..
    પછી ખીરુ 15 મીનીટ રહેવા દેવુ.
    શાકભાજી કાપી લેવા..

  2. 2

    હવે બધા મસાલા મીસરણ કરી લેવુ..

  3. 3

    હવે પછી સોડા ના અને તેલ નાખી અેક દમ હલાવુ...

  4. 4

    અેક પેન મા તેલ ગરમ કરવા મુકવુ.
    પછી તેલ માં રાઇ નાખી ખીરુ નાખવુ..

  5. 5

    પછી હવે ચડવા દેવુ..
    અને પછી બીજી બાજુ ફેરવી લેવુ.

  6. 6

    બનૈ બાજુ ચડી જાય પછી કડાઇ માથી નીકાળી લેવુ

  7. 7

    તૈયાર છે વેજીટેબલ હાંડવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal patel
sonal patel @sonu15
પર
yes i love cookingand i like cooking
વધુ વાંચો

Similar Recipes