વેજીટેબલ રવા ચીલા (Vegetable Rava Chila Recipe in Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat

વેજીટેબલ રવા ચીલા (Vegetable Rava Chila Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 - 35 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાડકીરવો
  2. 1 વાડકીદહીં
  3. 1સમારેલી ડુંગળી
  4. 1સમારેલું ટમેટું
  5. 1સમારેલું લીલું મરચું
  6. 1 ચમચીઆદુની પેસ્ટ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. જરૂરીયાત અનુસાર પાણી
  9. 1 નાની વાડકીતેલ

રાંધવાની સૂચનાઓ

30 - 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં એક વાટકી રવો,એક વાટકી દહીં અને મીઠું નાખી મિક્સ કરો જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી હલાવીને 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.

  2. 2

    ત્યારબાદ જોઈ શકો છો કે આપણું બેટર સારી રીતે તૈયાર થઈ ગયું છે તેમાં બધા વેજીટેબલ અને ધાણા એડ કરો હવે પેન ગરમ કરી ચીલા બનાવવાનું શરૂ કરો.

  3. 3

    આપણા રવાના વેજીટેબલ ચીલા તૈયાર છે હવે તેને સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes