રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#SJR
#cookpadindia
#cookpadgujarati
#જૈન રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો,ચણાનો, ચોખાનો લોટ મીક્ષ કરીને તેમાં દહીં ને પાણી ઉમેરો પછી તીસ મીનીટ પલાળી રાખો.
- 2
પછી તેમાં ખાવાનો સોડા ને ઉપર લીંબુ નો રસ ઉમેરો ને પછી મીઠું, આદુ મરચાં ની પેસ્ટ, છીણેલી દૂધી ઉમેરો ને
બેટર તૈયાર કરો. - 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ નાખો પછી બેટર ઉમેરો ને
પાંચ મિનિટ થવા દો. પછી ઉથલાવી ને
બીજી સાઇટ ફેરવી ને ચડવા દો. પાંચ
મીનીટ પછી ચેક કરી ને ઠરે પછી પીસ કરી લો. - 4
તો તૈયાર છે આપણો હાંડવો. ડિશમાં
કાઢીને લીલી ચટણી સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujarati હાંડવો બનાવવાનો વિચાર આવે એટલે પૂરતો સમય માગી લે. પણ રવાનો હાંડવો એટલે ઝટપટ બની જાય. એમાં પણ જો તમે વેજીટેબલ્સ નાખો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં શ્રીમતી હેતલ મેડમજી ની રેસિપી જોઈ મને ખૂબ જ ગમી ગઈ અને મેં રવાનો હાંડવો બનાવી જ દીધો. Neeru Thakkar -
-
-
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા જૈન રેસીપી (Instant Rava Dhokla Jain Recipe In Gujarati)
#SJR#જૈન રેસીપી Arpita Shah -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
ચોખાના લોટની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ હાંડવો બહુ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Miti Mankad -
ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
સ્વીટ કોર્ન અને દલિયા નો હાંડવો (Sweet Corn Daliya Handvo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
દૂધી પાલક નો હાંડવો (Dudhi Palak Handvo Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
જૈન સેવ, દૂધી, ટામેટા & કેપ્સિકમ નું શાક (Jain Sev Dudhi Tomato Capsicum Shak Recipe in Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiજૈન ગાંઠિયા ટામેટાનુ શાક Ketki Dave -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16460283
ટિપ્પણીઓ