વેજીટેબલ રવા ઢોકળા(Vegetable Rava Dholka Recipe In Gujarati)

Mayuri Doshi @doshimayuri
વેજીટેબલ રવા ઢોકળા(Vegetable Rava Dholka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો નાખીને તેમાં દહીં ની છાશ કરી રવા ને પલાળી રાખો.ત્રીસ મીનીટ સુધી રહેવા દેવું.
- 2
બેટર માં પાણી નાખી ઢોકળા જેવું બેટર બનાવું.હવે એમાં બધા વેજીટેબલ નાખી મિક્સ કરવું સ્વાદ અનુસાર મીઠું નાખવું, ગેસ ઉપર લોયા માં પાણી નાખી ગરમ થવા દેવું, થાળી માં તેલ મૂકી ગ્રીસ કરવું હવે થાળી લોયા માં મૂકી દેવી, હવે રવા બેટર માં ઈનો નાખી મિક્સ કરી એકદમ હલાવી થાળીમાં પાથરી દેવું હવે એની ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ફુદીના
- 3
બારીક સમારેલા પાન ભભરાવો હવે ઢાંકી દો અને પકવા દેવું, પાંચ,સાત મિનિટ પછી ચેક કરી લો થઈ જાય એટલે તેને ઠંડુ થવા દેવું પછી એની ઉપર ફરી એકવાર તેલ લગાવી દેવું હવે એના પીસ કરી લો પ્લેટ માં નાખી સવૅ કરો,
- 4
સોસ માં મેયોનીઝ,સાલસા સોસ મિક્સ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ કૉન સૂપ(vegetable corn soup recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 38...................... Mayuri Doshi -
સુપી નુડલ્સ સુપ(Soupy Noodles recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 36...................... Mayuri Doshi -
વેજીટેબલ કૉન સૂપ(vegetable corn soup recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 38...................... Mayuri Doshi -
સુપી નુડલ્સ સુપ(noodles recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 36...................... Mayuri Doshi -
મસાલા બિસ્કિટ ભાખરી(Masala Biscuit Bhakhari Recipe In Gujarati)
#ફટાફટ#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 52...................... Mayuri Doshi -
ટોસ્ટ સેન્ડવીચ(toast sandwich recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#ફટાફટ#weekend#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 40 Mayuri Doshi -
ઇટાલિયન વેજીટેબલ રીંગ(italian vegetable ring recipe in Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 6...................... Mayuri Doshi -
ઇટાલિયન વેજીટેબલ રીંગ(italian vegetable ring recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 6...................... Mayuri Doshi -
વેજીટેબલ મોમોઝ(veg momos recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 39...................... Mayuri Doshi -
ટામેટાં- કેપ્સીકમ પુલાવ(pulav recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 47...................... Mayuri Doshi -
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
-
-
વેજીટેબલ કટલેસ(vegetable cutles recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 17...................... Mayuri Doshi -
-
સફેદ ગ્રેવી સાથે સ્ટ્ફ્ડ કેપ્સિકમ (Stuffed capsicum in White Gravy recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#weekend#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 29...................... Mayuri Doshi -
-
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 59ઢોકળા એક ગુજરાતી વાનગી, દરેક ઘરમાં બનતી વાનગી છે. Mayuri Doshi -
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
સેન્ડવીચ(sandwich recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 15...................... Mayuri Doshi -
સેન્ડવીચ(sandwich recipe in gujarati)
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 15...................... Mayuri Doshi -
-
-
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
વેજીટેબલ નગેટસ (Vegetable nuggets Recipe in gujarati)
#CDYPost2બાળપણ જીવન ની એ પળો છે. જ્યાં કોઈ દુઃખ ની કે કોઈ સુખ ની ખબર નથી હોતી. આ અવસ્થા ને માણી લેવી અને તેમાં ડૂબી ને જીવી લેવું તે જ ખરું બાળપણ છે. 14 મી નવેમ્બર ને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. મારા બાળકો ને તેમની ફેવરીટ ડિશ બનાવી ને ખવડાવવા માં મને ખૂબ જ આનંદ થાય છે. આજે મે હેલ્થી વેજીટેબલ નગેટ્સ બનાવ્યા છે જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
રવા ઉત્તપમ(rava utpam in Gujarati)
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી#માઇઇબુક રેસિપી 24 Yogita Pitlaboy -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant rava uttapam recipe in Gujarati)
#SD#Cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણે ઉત્તપમ ચોખા અને અડદની દાળમાંથી બનતા બેટર માંથી બનાવતા હોઈએ છીએ. પરંતુ મેં આજે માત્ર ૨વાનો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે. આ ઉત્તપમમાં મે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ક્યારેય પણ instantly બની જાય છે. ઉત્તપમ ખાવાનું મન થાય અને ચોખાનું બેટર તૈયાર ના હોય તો આ રવાના ઉત્તપમ બનાવવા ખૂબ જ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569718
ટિપ્પણીઓ