બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું.

બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)

આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫૦૦ ગ્રામ ગુંદા
  2. ૨૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
  3. ૧ કપતેલ(શીંગ તેલ)
  4. 1મોટી કાચી કેરી નું ખમણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુંદા ને ધોઈ ને લૂછી લો. દસ્તા થી કાપો કરી તેમાંથી મીઠાં વાળી છરી કરી ઠળિયા કાઢી લો.

  2. 2

    કાચી કેરી ના ખમણ મા મસાલો ઉમેરી સરસ રીતે મિક્સ કરો.

  3. 3

    ગુંદા મા મસાલો ભરી લો

  4. 4

    એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા ગુંદા નાખો.

  5. 5

    ઢાંકી ને ચડવા દો.ગુંદા ચડતા ૨૦ મિનિટ લાગશે.વચ્ચે તવેથા થી હલાવતા રહો.૧

  6. 6

    ગુંદા અડધા ચિદી જાય એટલે વધેલો કેરી ના ખમણ વલો મસાલો ઉપર ભભરાવી દો. ઢાંકી ને ચડવા દો.

  7. 7

    ગુંદા નો કલર બદલાય જશે.ગેસ બંધ કરી ઢાંકી ને ઠારવા દો. બીજે દિવસે કાચની બરની માં ભરી લો.

  8. 8

    તેને ફ્રીજ માં રાખો તો ૧૫ દિવસ રહેશે.

  9. 9

    ખૂબ સ્વાદિષ્ટ લાગતું આ અથાણું સીઝન દરમિયાન જ બને છે આને તાજુ તાજુ ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes