ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week4

ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.

ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)

#EB
#Week4

ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ગુંદા
  2. ૨૫૦ ગ્રામ કાચી કેરી
  3. ૨૫૦ ગ્રામ રામદેવ આચાર મસાલો
  4. ૫૦૦ ગ્રામ સરસિયાનું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ગુંદા અને કેરી ને પાણી થી ધોઈ ને કોરા કરી લેવા. પછી ગુંદા ને ફોડીને ઉપરથી ડીં ટુ કાઢી લેવું. ને મીઠાવાળું ચપ્પુ કરીને ઠળિયા કાઢી લેવા. જેથી તેની ચીકાશ દૂર થઈ જાય.

  2. 2

    કેરીને છોલીને તેના કટકા કરી લેવા. પછી એક તપેલીમાં ગુંદા કેરી અને આચાર મસાલો લઇ મિક્સ કરી લેવું.

  3. 3

    હવે સરસિયાના તેલને એક તપેલીમાં બરાબર ગરમ કરવું. પછી તેને ઠંડું થવા દેવું.

  4. 4

    હવે ઠંડુ કરેલું સરસિયાનું તેલ ગુંદા કેરી આચાર મસાલો મિક્સ કરેલું છે તેમાં રેડી દેવું. મુન્ના અથાણામાં સરસિયાનું તેલ ડૂબાડૂબ હોવું જોઈએ. તો તૈયાર છે ગુંદાનું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes