ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા તપેલા માં ઢોકળા નો દલવેલો લોટ લેવો. પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી, ખાટી છાશ ઉમેરવી. પછી મીઠું, આદુ ખમલેલું, હળદર, નાખી મિક્સ કરી લેવું. પછી ઇનો રેગ્યુલર પેકેટ નાખી 3-4 મિનિટ એમનેમ રેહવા દેવું. પછી તેને પ્રોપર રીતે એક બાજુ હલાવી ને ઢાંકી ને ગરમ જગ્યા એ મૂકી દેવું.
- 2
પછી ઢોકળીયા માં નીચે પાણી મૂકી ને વાટકી માં તેલ લગાવી ને 15 મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકવું.
- 3
પછી તેને તેલ અને લસણ ની ચટણી સાથે પીરસો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળા(dhokla recipe in gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ અઠવાડિયામાં ઢોકળા બનાવતા હોઈએ છીએ અને એ બીજે દિવસે ખાઈ શકાય સવારે નાસ્તામાં એ રીતે થોડા વધારે જ બનાવીએ છીએ... એને વધારીને આપણે બાળકોને લંચબોક્સમાં આપી શકીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
બીટરૂટ રવા ઢોકળા (Beetroot Rava Dhokla Recipe In Gujarati)
@Noopur_221082આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ટ્રાય કર્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો જાણવા મળ્યો Riddhi Dholakia -
મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
#MW4 અત્યારે શિયાળામાં ખુબ જ સરસ અને સારા પ્રમાણમાં શાકભાજી મળે છે. જેનાથી આપણે આપણા શરીરનો ઇમ્યુનિટી સિસ્ટમને સારી કરી શકીએ છીએ. તો આજે મેં એક મૂળાનું અલગ જ શાક લઈને આવી છું.... તો ચાલો જાણીએ તેની રેસિપી.. જે ખુબ જ સરસ બને છે અને તમે પણ ટ્રાય કરજો. અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો.... Khyati Joshi Trivedi -
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#CT અમારા જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે . તો આજે તેની એક રેસીપી આપની સાથે શેર કરું છું .. Khyati Joshi Trivedi -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#cooksnep...આજે મે નયના નાયક જી ની રેસીપી જોઈ અને ગુજરાતી ઓના ફેવરિટ ખા ટા ઢોકળા બનાવ્યા છે...જે ખુબજ સરસ બન્યા છે...tnx..🙂 Tejal Rathod Vaja -
-
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
પાલક પનીર વિથ પરાઠા (Palak Paneer with Paratha recipe in Gujarati)
#Cooksnap#Week2 આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લીલા શાકભાજી ખુબ સરસ મળે છે. તેથી મેં આજે પાલક પનીર બનાવી અને તેમાં રહેલા પોષક તત્વોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
#trend પાવભાજી એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઇ મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને જેને ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સાંજે આ ઝડપથી બની શકતી વાનગી છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)
#નોર્થ#ગુજરાતીઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
રવાના ઢોકળા
#તીખી/સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ8 આ રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી થઇ જાય છે. આ બાળકોને લંચબોક્સમાં આપી શકાય, સવારે ઇન્સ્ટન્ટ નાસ્તામાં, સાંજે ચા સાથે, કે રાતે ગમે ત્યારે લઇ શકાય છે. અને ઓચિંતુ કોઈ મહેમાન આવ્યું હોય તો તેને પણ ગરમ ગરમ આપી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
કોથમીર સબ્જી (Coriander Sabji Recipe in Gujarati)
#MW4#કોથમીર ની સબ્જી હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે મારી ઇનોવેટિવ રેસીપી શેર કરી રહી છું... ખૂબ ખૂબ વિચારને અંતે મને આ રેસીપી કરવાની ઈચ્છા થઈ... Khyati Joshi Trivedi -
ખાટ્ટા ઢોકળા(Dhokla recipe in Gujarati)
ઢોકળા એ તો ગુજરાતીઓની પહેચાન છે ગુજરાતી કોઇબી જગ્યાએ જાય અને ઢોકળા જોવે તો ખાધા વિના ન રહેઢોકળા મારા ઘરમાં પણ બધાના ફેવરિટ છેઢોકળા ગરમ ગરમ ખાઇએ એ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની ઉપર સીંગતેલ અને ઉપર ભભરાવેલા લાલ મરચું પાઉડર બસ આ બે વસ્તુ મળી જાય તો ઢોકળાને સાથે કોઈ વસ્તુની જરૂર ના પડે તેમજ ખુબ જ સરસ લાગે છેમારા ઘરે ઢોકળાનો લોટ અમે તૈયાર કરાવીને રાખીએ છીએ એટલે જ્યારે જરૂર પડે ત્યારે ગરમ પાણી અને ખાટું દહીં નાખી બે કલાક પલાડી એ એટલે ખીરું તૈયાર થઈ જાય અને ઉતાવળ હોય તો ઇનો એડ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળા પણ તૈયાર થઈ જાયતેના માટે ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ એ રીતે પ્રમાણે લઈ અને બનાવીને રાખો Rachana Shah -
-
-
-
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મલ્ટીગ્રેન ઢોકળા(multi grain dhokla recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 ઢોકળા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. અને નો ખાવાની ઈચ્છા હોય તો પણ ખાવાની મજા આવે. અને એમાં પણ જો આથો લાવ્યા વગર નાં ઇંસ્ટંટ કરવા હોય તો આ ઢોકળા ખૂબ સારો ઓપ્શન છે. અને હા ઢોકળા એ એવી વસ્તુ છે કે જે ગુજરાતીઓના દરેક ઘરમાં અને પ્રવાસમાં લઈ જવાતી આઈટમ છે. અને તે નાના બાળકથી લઈને મોટેરા સુધીના દરેકની પ્રિય વસ્તુ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
મિક્સ વેજીટેબલ પુડલા(Mix Vegetable pudla recipe in Gujarati)
#trend#Week1 અત્યારે ભાદરવાના તડકા માં સાંજે બહુ શાક ભાવતા નથી. ત્યારે આવા મિક્સ વેજીટેબલ પુડલા બનાવ્યા હોય તો નાનાથી મોટા સૌને ખુબ પસંદ આવે છે અને હોંશે ખાઇ લે છે.. અને આમ પણ એટલામાં વધારે મહેનતની જરૂર પડતી નથી માટે આજે આપની માટે ડુંગળી ટામેટા વાળા વેજીટેબલ પુડલા લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15043806
ટિપ્પણીઓ (10)