ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

ઢોકળા (Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. - ઢોકળા બનાવવા માટે જોઈશે---
  2. 3વાટકા ચોખા
  3. વાટકો ચણાની દાળ
  4. 1પેકેટ ઈનો(રેગ્યુલર પેકેટ)
  5. જરૂર મુજબ ખાટી છાશ
  6. જરૂર મુજબ ગરમ પાણી
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ચમચીમરચું પાવડર
  9. પા ચમચી હળદર
  10. 1 ચમચીધાણાજીરું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ અને ચોખાને લઈ સાફ કરી લો. પછી તેને ગરમ પાણી અને છાશ ઉમેરો ખીરું તૈયાર કરો. પછી તેના આ રીતે ઢોકળીયામાં નીચે પાણી ભરી અને તેની વાટકીમાંતેલ લગાવી ખીરું ઢાળો. પછી તેને 15 મિનિટ માટે ચડવા દો.

  2. 2

    તો તૈયાર છે આપણા સૌના મનગમતો એવા હેલ્ધી નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes