રાંધવાની સૂચનાઓ
- 1
1 મોટા બાઉલ માં મમરા સમારેલા ટામેટા ડુંગળી અને બટેકા નાખીને મિક્સ કરી દેવાનું.
- 2
પછી એમાં બાફેલા ચણા મીઠું મરચું અને ધાણાજીરું નાખી દેવાનું હવે એમાં લીંબુ તેલ પાણીપુરી ની પૂરી લસણ ની ચટણી લીલી ચટણી ગોળ આંબલી ની ચટણી નાખી દેવાની અને મિક્સ કરી દેવાનું.
- 3
હવે 1 સર્વિંગ બાઉલ માં કાઢીને ઉપર થી કોથમીર નાખીને ગાર્નિશ કરી દેવાનું અને ભેળ પૂરી ની પૂરી થી પણ. રેડી છે ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15050975
ટિપ્પણીઓ (3)