રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ચણા (આખી રાત પલાળીરાખવા)ને મીઠું નાખી બાફી લો.
- 2
મમરા માં હિંગ, મીઠું અને હળદર નાખી બાફી લો.
- 3
તેમાં સેવ અને પૂરી નાખી મિક્સ કરવું.
- 4
ધાણા, મરચાં, લસણ, જીરું, મીઠું, લીંબુમિક્સ કરી લીલી ચટણી બનાવવી.
- 5
લસણ, મીઠું, જીરું,લાલ મરચું પાણી નાખી મિક્સ કરી લેવું.
- 6
આંબલી, ખજૂર, ગોળ ને પાણી નાખી ઉકાળવું ઠંડું પડે એટલે મિક્સચર માં ગ્રાઇન્ડ કરી તેમાં વાટેલું જીરું, મીઠું અને લાલ મરચું નાખી ઉકાળો લાવવો.
- 7
તેલ મૂકી હળદર હીંગ અને ધાણા નાખી બટાકા નાખી વઘારી લેવાં.
- 8
બધી ચટણી અને બધી સામગ્રી વારાફરથી મિક્સ કરો.
- 9
બધી ચટણી ને બધું મિક્સ કરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.જે આપણા ઘરના કિચન માં પણ આપણે બનાવીએ છીએ આજે મે પણ ભેળ બનાવી છે જે એક નવીન વાનગી પણ બની જાય છે અને લગભગ બધાને પસંદ હોય છે.સ્વાદ મુજબ ખાટી મીઠી અને તીખી ચટપટી વાનગી એક સારો ઓપ્શન છે. khyati rughani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK26આ રેસીપી એકદમ હેલ્ધી છે...પ્રોટીન થી ભરપૂર એવા મખાના ની ભેળ ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે... rachna -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15152958
ટિપ્પણીઓ (3)