મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujrati
પાકી કેરી ની સીઝન આવે એટલે પહેલા જ લોટ માં મારા ઘરે આ મેંગો મીઠાઈ બનાવવી કંપલ્સરી જ છે.😃બધા ને ખુબ જ ભાવે છે. ન કોઈ કલર k n koi એસન્સે . બધાં જ natural ingredients થી બને છે.
એકદમ કનીદાર અને મો માં ઓગળી જાય તેવી એકદમ સોફ્ટ . પ્રોપર પીસિસ પણ થાય તેવી મેંગો ડીલાઇટ .બજાર થી પણ એકદમ મસ્ત બનશે.તે પણ ફક્ત ૪ જ ingredients થી.તો ચાલો.....
મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujrati
પાકી કેરી ની સીઝન આવે એટલે પહેલા જ લોટ માં મારા ઘરે આ મેંગો મીઠાઈ બનાવવી કંપલ્સરી જ છે.😃બધા ને ખુબ જ ભાવે છે. ન કોઈ કલર k n koi એસન્સે . બધાં જ natural ingredients થી બને છે.
એકદમ કનીદાર અને મો માં ઓગળી જાય તેવી એકદમ સોફ્ટ . પ્રોપર પીસિસ પણ થાય તેવી મેંગો ડીલાઇટ .બજાર થી પણ એકદમ મસ્ત બનશે.તે પણ ફક્ત ૪ જ ingredients થી.તો ચાલો.....
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ને એક જાડા bottom વાળા પેન માં ઉકળવા મૂકી દો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 2
કેરી ને ૪/૫ કલાક પાણી માં પલાળી રાખવી. તેની છાલ ઉતારી,નાના ટુકડા કરી,મિક્સર માં ચરન કરી ને પ્યોરી બનાવી દો.
- 3
દુધ ૫ મિનિટ ઉકળે એટલે તેમાં કેરી ની પ્યોરી એડ કરી દો.અને સતત હલાવતા રહો.ગેસ ની ફલેમ ફાસ્ટ કરી દેવી.આ મિશ્રણ ને ઉકળવા દો.સતત હલાવતા રહો.ઉકળતી વખતે છાંટા બહુ જ ઉડશે,તેથી હાથ પર ન ઉડે તે માટે પેન પર લીડ લગાવી ને j હલાવવું.બધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકળતા રહેવું.મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં સાકર એડ કરી દેવી.તેને થોડું હલાવવું.પછી તેમાં મિલ્ક પાઉડર એડ કરવો.તરત ઘટ્ટ થવા લાગશે.મિશ્રણ કડાઈ ની સાઇડ છોડવા લાગે અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
- 5
ઘી લગાવેલી ટ્રે માં ઢાળી દેવું. ૨ કલાક ઠંડું થવા દેવું.પછી મન ગમતા શેપ માં કટ કરી લેવા.તો તૈયાર છે એકદમ કનીદાર અને એકદમ સોફ્ટ મેંગો ડીલાઇટ.
Similar Recipes
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
-
પનીર મેંગો ડિલાઈટ(paneer mango delight recipe in Gujarati)
#KR નાના બાળકો ને પસંદ પડે તેવું મેંગો સાથે પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે છે.જે પાર્ટી માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#NFRઉનાળામાં આ ઠંડો ઠંડો મેંગો શેક મળી જાય પછી બીજું શું જોઈએ?? 😃 Vaishakhi Vyas -
કેસરી મેંગો મિલ્કશેક (Kesari Mango Milkshake Recipe In Gujarati)
#KR#મિલ્ક શેકમેંગો મિલ્કશેઇક બહુ સરસ લાગે છે પરંતુ મેં મેંગો મિલ્કશેક માં કેસર ઈલાયચી શરબત એડ કર્યું છે. એટલે કેસરી મેંગો મિલ્કશેક બનીયુ છે. Jyoti Shah -
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)
#RB12#SRJ#LB#cookpadgujarati#cookpadindia#cookpad નાના-મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરી માંથી બનાવવામાં આવતુ મેંગો ફ્રુટી ઘરે બનાવવું પણ ખુબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝમાં 10 થી 15 દિવસ સુધી સરસ રીતે જાળવી શકાય છે. મેંગો ફ્રુટી નાના બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે તેથી બાળકોને સ્કુલે લંચબોક્સમાં પણ એક પીણા તરીકે સ્નેક્સની સાથેઆપી શકાય છે. Asmita Rupani -
મેંગો પી (Mango P Recipe In Gujarati)
મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી ) Buddhadev Reena -
-
-
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#LB#cookpadgujarati#cookpadindia "મેંગો ફ્રુટી ફ્રેશ એન્ડ જ્યુસી"....આ ટેગ લાઈન તો આપણે નાનપણથી જ સંભાળતા આવ્યા છીએ. નાના મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરીમાંથી બનાવવામાં આવતું મેંગો ફ્રૂટી ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝ માં 20 થી 25 દિવસ માટે સ્ટોર પણ કરી સકાય છે. આ મેંગો ફ્રૂટી નાના બાળકો ને ખુબ જ પસંદ પડે છે. તેથી બાળકોને સ્કૂલના લંચ બોક્સ માં પણ એક પીણાં તરીકે સ્નેકસ ની સાથે આપી સકાય છે. અને હા, જો તમારાં બાળકોને મેંગો કેન્ડી બહુ ભાવતી હોય તો, તમે તેમને આ જ ફ્રૂટીમાંથી કેન્ડી બનાવીને પણ આપી શકો છો. Daxa Parmar -
-
-
મેંગો કલાકંદ
#RB10મેંગો ની સિઝન તેમાંથી જુદી જુદી વાનગી બનાવી શકાય છે અમારા ઘરમાં મારા ગ્રાન્ડ સન શ્રી મીઠાઇ ખાવા ના શોખીન છે તેના માટે મેંગો કલાકંદ બનાવ્યા છે Kalpana Mavani -
પનીરી મેંગો ડિલાઇટ
#RB5#Cookoadindia#Cookpadgujaratiઆજે મે પનીરી મેંગો ડિલાઇટ બનાવિયું છે જે મારા મમ્મી ની પસંદ નું ડિલાઇટ છે hetal shah -
-
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
-
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
ડ્રાયફ્રુટ મેંગો બરફી(dry fruit mango barfi recipe in Gujarati)
આ મેંગો બરફી મે કોઈ પણ જાત ના કલર કે એસંસ વગર બનાવી છે. અત્યાર ના કોરોના ના સમય માં બહાર ની મીઠાઈ ખાવા કરતાં ઘરે જ બનાવો ટોટલી હાયજેનિક ડ્રાયફ્રુટ મેંગો બરફી. Meet Delvadiya -
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
-
-
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો મસ્તાની પુનાની ખૂબ જ પ્રખ્યાત મેંગો ડ્રીંક છે. બેઝિકલી મેંગો મિલ્કશેક પર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાયફ્રુટ, મેંગો ના ટુકડા, ટુટીફુટી વગેરેનું ટોપીંગ કરી આ ડીલીસીયસ મેંગો ડ્રીંક બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આ મેંગો મસ્તાની એકદમ ચીલ્ડ સર્વ કરવામાં આવે ત્યારે તેને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. Asmita Rupani -
મેંગો ફ્રુટી(Mango fruti recipe in gujarati)
#SRJ#RB11ફ્રુટી તો બજાર માં મળતી હોય છે.પરંતુ ઘરે બનાવવી ખુબ સરળ છે.ઓછી સામગ્રી મા,ઓછા ખર્ચે વધારે કોન્ટેટી મા આસાની થી બની જાય છે. Hetal Vithlani -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
ટિપ્પણીઓ (24)