વોલનટ એક્ઝોટિકા (Walnut Exotica Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકા અખરોટ મા થી ૪ થી ૫ આખા ટુકડા ને સજાવટ માટે અલગ રાખો થોડા અખરોટ ના નાના ટુકડા કરી લો અને બાકી વધેલા ટુકડા ને પીસી ને પાઉડર કરી લો.
- 2
ખાંડ ને ઓગાળી ને એક તાર જેટલી ચાસણી કરી તેમાં અખરોટ નો પાઉડર અને થોડું ઘી ઉમેરી મીક્સ કરી લો.
- 3
એક પ્લેટ મા ફેલાવી જરાવાર મા જ ગોળ કટર થી કટ કરી લો.
- 4
- 5
અખરોટ ના જે નાના ટુકડા છે તેને જરા ઘી મા શેકી લો. ત્યારબાદ ગોળ કાપેલ અખરોટ કતરી પર શેકેલા અખરોટ ના ટુકડા નું લેયર કરો પછી ચોકલેટ ને ઓગાળી જરા ઠંડી પડે એટલે ક્રીમ અને મીલ્ક પાઉડર મીક્સ કરી એનું લેયર કરી લો ચોકલેટ સેટ થાય પછી ગાર્નિશ કરી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વોલનટ તાહીની વ્હાઈટ ચોકલેટ બેલ્જિયમ ચોકલેટ મુસ (Walnut Tahini White Chocolate Belgium Chocolate Moos
#walnuttwists Harita Mendha -
-
-
-
-
ચોકલેટ વોલનટ સીગાર(Chocolate walnut Cigar Recipe In Gujarati)
#walnuttwists #sweetdish Nasim Panjwani -
વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
#cookpadturns4#cookwithdryfruits#post2#walnut Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ અખરોટ મૂસ (Chococlate Walnut Mousse Recipe In Gujarati)
#walnuttwists#post3 Anita Rajai Aahara -
-
ચોકલેટ વોલનટ ક્નચીસ (Chocolate Walnut Canapes Recipe In Gujarati)
#walnuttwists Bhagyashreeba M Gohil -
વોલનટ મેંગો & ચોકલેટ ફ્લાવર પોટ (Walnut Mango Chocolate Flower Pot Recipe In Gujarati)
#walnuttwists Monali Dattani -
વોલનટ બ્લોન્ડી (walnut blonde recipe in Gujarati)
#walnuts#blondies#gonutswithwalnuts Dhara Panchamia -
છોલે વોલનટ બરિટો (Chhole Walnut Burrito Recipe In Gujarati)
#Walnuttwists#Cookpad_Guj#CookpadIndia Payal Sachanandani (payal's kitchen) -
-
વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ આ ખૂબ ગુણકારી છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે.😊😊રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.❤️❤️અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.💯💯આજે મે અખરોટ ચોકો Swiss Roll બનાવ્યા છે.ચાલો બનાવીએ Deepa Patel -
-
વોલનટ ક્રસ્ટ (Walnut Crust Recipe in Gujarati)
#WALNUTS#CookpadIndia#CookpadGujaratiઅહીંયા મેં અખરોટનું સ્ટફિંગ લઈ ક્રસ્ટ બનાવ્યા છે.આ એક ટાઇપની ફ્રેન્ચ પેસ્ટ્રી જ હોય છે અને આપણે તેને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને અખરોટ ની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકાય છે. Isha panera -
-
બનાના વોલનટ પુડિંગ (Banana Walnut Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#walnuttwistsWalnut એ ઓમેગા 3 ફેટી એસિડ નો બેસ્ટ સ્ત્રોત છે શાકાહારી લોકો માટે . ઓમેગા 3 ફેટી એસિડ એ મગજ ને sharp કરે છે. મેમરી પાવર ને મજબૂત કરે છે,કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. આપણા રોજિંદા આહાર માં આપણે walnut નો સમાવેશ કરવો જોઈ એ. મે અહી banana walnut pudding બનાવ્યું છે. બનાના ની સાથે walnut નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે જે એક healthy ડેઝર્ટ છે.કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તો આ ડેઝર્ટ પરફેક્ટ છે. Bansi Chotaliya Chavda -
-
-
વોલનટ ચોકલેટ પુચકા (Walnut Chocolate Puchka Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpad_gujપોષકતત્વો થી ભરપૂર એવા અખરોટ આપણે હરરોજ લગભગ 2 તો ખાવા જ જોઈએ એવું સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે. અખરોટ માં રહેલા પોષકતત્વો આપણા હ્ર્દય અને મગજ ના સારા સ્વાસ્થ્ય માં તો મદદરૂપ છે જ સાથે તેના બીજા પણ ઘણા ફાયદા છે.અખરોટ ને સીધા ખાવા સિવાય આપણે તેનો ઉપયોગ ઘણી વાનગી માં કરી શકીએ છીએ.અખરોટ ના ઘણા સ્વાસ્થ્ય લાભ હોવા છતાં મારા પુત્ર ને અખરોટ ખવડાવવા મારા માટે અઘરું કાર્ય બને છે. આજે મેં પાણી પૂરી, પનીર, ચોકલેટ, અખરોટ નો પ્રયોગ કરી એક સ્વાદિષ્ટ બાઈટ સાઈઝ ડેઝર્ટ બનાવ્યું છે જે સૌ કોઈ ને ભાવે અને સ્વાસ્થ્ય ની સાથે સ્વાદ નો પણ સંગમ છે. Deepa Rupani -
-
કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)
#Walnuts#coffeewalnuttart#cookpadgujarati#cookpadCoffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે. Rinkal’s Kitchen -
વોલનટ ચોકલેટ સિગાર (Walnut Chococlate Sigar Recipe In Gujarati)
🍭 બાળકો ને પ્રિય હોય તેવું 🍭#supers kashmira Parekh -
-
ચોકલેટ વોલનટ કેક (Chocolate Walnut Cake Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ એ ખુબ હેલ્ધી માનવા માં આવે છે.વોલનટ એ હાટઁ ને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે.ચોકલેટ પણ બાળકો ને ખુબ પસંદ હોય છે.મેં અહીં ચોકલેટ અને અખરોટ મિક્સ કરી કેક બનાવી છે જે ખુબ સરળ અને જલ્દી બની જાય એવી છે. Kinjalkeyurshah -
ચોકો ટ્ફલ વોલનટ બા્ઉની (Chocolate Truffle Walnut Brownie Recipe In Gujarati)
#walnuttwists#WorldBakingDay Parul Kesariya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15054890
ટિપ્પણીઓ (8)