વોલનટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈ તેમાં માવો નાંખી તેને શીખો શેકાઈ જાય પછી થોડો બ્રાઉન રંગના થાય એટલે તેમાં અંજીર નો પલ નાખી મિક્સ કરી દો તેમાં અખરોટ નો ભૂકો નાંખી મિક્સ કરી દો
- 2
બધું મિક્સ થઇ જાય પછી તેમાં ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરો અને સતત હલાવ્યા કરો
- 3
પછી તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી દો અને સતત હલાવ્યા કરો ખાંડ ઓગળી જાય અને ઘી છૂટે પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી તેને બરાબર હલાવી દો
- 4
તો તૈયાર છે ટેસ્ટી સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવો વોલનટ હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
-
-
-
-
-
-
-
ચોકલેટ વોલનટ સીગાર(Chocolate walnut Cigar Recipe In Gujarati)
#walnuttwists #sweetdish Nasim Panjwani -
-
-
-
છોલે વોલનટ બરિટો (Chhole Walnut Burrito Recipe In Gujarati)
#Walnuttwists#Cookpad_Guj#CookpadIndia Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
વોલનટ બકલાવા (Walnut Baklava Recipe In Gujarati)
#walnuttwistsઆપણે રોજબરોજના ઉપયોગમાં તહેવારમાં કે ફંક્શનમાં અલગ-અલગ મીઠાઈઓ તો ઘણી જ બધી ખાઈએ છીએ. આજે મેં ટર્કિશ લોકોની ખૂબ જ ફેમસ એવી sweet બકલાવા મા walnut બકલાવા બનાવ્યા છે. Manisha Hathi -
-
હલવો (Halwa Recipe in Gujarati)
શિયાળા માં નટ્સ લેવાથી ખુબ હેલ્થી છે અખરોટખાવા થી ખુબજ એનેરજી મળે છે#Cookpadturns4 Saurabh Shah -
વોલનટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ એ ખૂબ જ હેલ્થી છે આપણા શરીર માટે. મગજ જેવું આકાર રાખતું એ આપણા મગજ માટે પણ ફાયદા કારક છે. વાોલનટ હલવો ખૂબ જ સરસ લાગે છે અને સરળથી પણ બની જાય છે. Ami Adhar Desai -
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
-
-
સફરજન અને અખરોટ નો હલવો (Apple & Walnut Halwa Recipe In Gujarati)
#makeitfruity#Apple#fruit#sweet#GA4#Week6#HALWA#COOKPADGUJ#COOKPADINDIA કાશ્મીર માં સફરજન, અખરોટ નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, સાથે કેસર નું પણ થાય એટલે ત્યાં આ હલવો ઘણો પ્રચલિત છે. સફરજન અને અખરોટ ખાવાથી કેન્સર,કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે રોગ માં ઉપયોગી છે. તથા અખરોટ પાચનક્રિયા અને હાડકાં મજબૂત બનાવે છે. અહી મે તેમાં થી હલવો તૈયાર કરેલ છે. Shweta Shah -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
-
વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
#walnuttwists#cookpadgujarati#cookpadindiaઆ એક પેસ્ટ્રી જેવી કુકીઝ છે જે અખરોટ અને જામથી બને છે... જે એકદમ સોફ્ટ, ક્રન્ચી હોય છે. Its place of origin is Poland and Central Europe... Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15061611
ટિપ્પણીઓ